મેઘાણી બેઠક

Zaverchand-Meghani

મેઘાણી સ્મરણઃ નોળવેલની બેઠક

 

‘નોળવેલની મહેક’ માણતા સહુ કોઈને ભાગ લેવા આવકાર.

 

તમારા ઝવેરચંદ મેઘાણી,’ વિશે તમારું સર્જન.

 

ઝવેરચંદ મેઘાણીનો જન્મ  28 ઑગસ્ટ, 1896ને દિવસે સૌરાષ્ટ્રના ચોટિલામાં થયો હતો. 2020ના ઑગસ્ટની 28મીથી એમની 125મી જન્મજયંતી ઉજવાશે. પરિષદ, એની આ ‘નોળવેલ’ અને વિશેષે કરીને પરિષદનો યુવાસ્વર એ ઉત્સવનો અણનમ આનંદ આ કપરા કાળમાં તો ખાસ અનુભવે.

 

‘નોળવેલની મહેક’ની એક બેઠક, ઓક્ટોબરની 2જી એ રાખીએ અને એને મેઘાણી અને એમના ગાંધી અંગેની બેઠક બનાવીએ.

 

‘નોળવેલની મહેક’ માણતા સહુ કોઈને એમાં ભાગ લેવા આવકાર. ઝવેરચંદ મેઘાણી, તમારા ઝવેરચંદ મેઘાણી, વિશે તમને જે લખવાનું, ગાવાનું, ચીતરવાનું, ન્રુત્ય કરવાનું, બોલવાનું મન થાય, તો એ સપ્ટેમ્બરની 20મી સુધીમાં પ્રો. સમીર ભટ્ટ અથવા પ્રો. સેજલ શાહને વીજાણુ માધ્યમે મોકલી આપશો?

 

પરિષદ મંત્રી પ્રો. ભરત મહેતા, જેમની મેઘાણી વિશે ઊંડી લગની છે, એ આ પ્રક્રિયામાં, બેઠકમાં જોડાશે.

 

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]