2006: પરબસૂચિ

પરબ 2006 -પ્રકાર કૃતિસૂચિકર્તા
અભ્યાસઆર્થર મિલરસુરેશ શુકલ6, 48-51
અભ્યાસએક સાચા બાલસાહિત્યકારશ્રદ્ધા ત્રિવેદી8, 60-62
અભ્યાસકલા અને સાહિત્યસુમન શાહ6, 42-48
અભ્યાસપરંપરાનું સંકલન – થોડોક પુનર્વિચારઅરુણા જોશી10, 36-43
અભ્યાસપહેલું સુખ તે માંદા પડ્યારતિલાલ બોરીસાગર3, 46-53
અભ્યાસપોટકું – એક મર્મવિશ્લેષણકે.જે. વાળા સુલભેશ8, 58-60
અભ્યાસસિતાંશુ યશશ્ચંદ્રનાં નાટકોમાં કલ્પનોસુરેશ દેસાઈ3, 32-46
અહેવાલઅસ્મિતાપર્વ-9 – અમીરસ સૂરશબ્દનો ઝમે મૌનમાં....અજય પાઠક5, 74-75
અહેવાલકવિશ્રી રાજેન્દ્ર શુકલને નરસિંહ મહેતા એવોર્ડનીતિન વડગામા11, 79-80
અહેવાલસંસ્કૃતસત્ર-છ – રાષ્ટ્રિય ભાવાત્મક એકતાનું રસકેન્દ્રઅજય પાઠક10, 73
આસ્વાદ -કવિતાઅભિધાની પાર ઊભેલી કવિતા (ચુપચાપ ચાલ્યો – ધીરુ પરીખ) યોસેફ મેકવાન8, 33-34
આસ્વાદ -કવિતાએક બારી ઊઘડે… (એક બારી ઊઘડે – હરિકૃષ્ણ પાઠક)સતીન દેસાઈ પરવેઝ2, 40-41
આસ્વાદ -કવિતાકલ્પના નદીના કાંઠે પંખીકલ્પનો (હું જો હોત – જીવનાનંદ દાસ)રાધેશ્યામ શર્મા11, 41-44
આસ્વાદ -કવિતાકવિતા ન કરવા વિશે કવિતા (કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક)વિનોદ જોશી3, 29-31
આસ્વાદ -કવિતાનિકટ છતાં દૂર (મેશ આંજું, રામ ! નીન મઝુમદાર)વિનોદ જોશી6, 40-41
આસ્વાદ -કવિતાયોસેફ મેકવાનનું એક કાવ્ય (રાત યોસેફ મેકવાન)લાભશંકર ઠાકર1, 27-28
આસ્વાદ -કવિતાસહજમાં ઊઘડતો સઘળાનો વિસ્તાર (અવકાશની ઝાંખી – હર્ષદ ત્રિવેદી)સંજુ વાળા7, 38-40
આસ્વાદ -કવિતાસૌંદર્ય અને પ્રેરણા સ્પર્શનું કાવ્ય (છે છે અને નથી નથી – નિરંજન ભગત)રમેશ પારેખ1, 28-30
આસ્વાદ -કવિતાહવાની કબરમાં ગૂંગળામણ ? (બસ – નીલેશ રાણા)રાધેશ્યામ શર્મા4, 38-40
એકાંકીતત્ત્વાંતરસતીશ વ્યાસ11, 22-37
કવિતાઅટકળનો દરિયોઅઝીઝ ટંકારવી3, 15
કવિતાઅવસરિયોરતિલાલ સથવારા8, 20
કવિતાઆ સમય છે...ઉર્વીશ વસાવડા12, 9
કવિતાઆટલીક લગરીક વાતયોસેફ મેકવાન3, 16
કવિતાઆવી જવું અચાનકસંધ્યા ભટ્ટ10, 17
કવિતાઆવ્યા ત્યારે ને જાઓ ત્યારેઉશનસ્1, 13
કવિતાઉનાળુ બપોરપ્રદ્યુમ્ન તન્ના5, 15
કવિતાએક કાવ્યઇન્દુ પુવાર11, 12
કવિતાએક કાવ્યવિપાશા,5, 14
કવિતાએના દરમાં ! દિલહર સંઘવી5, 14
કવિતાએમ જ લખું છુંકિશોર મોદી5, 12
કવિતાએવું પૂછે અંદરથીમહેશ દાવડકર12, 16
કવિતાએંશીમેનિરંજન ભગત7, 11
કવિતાકરો સહી કાગળ પર...હરિશ્ચન્દ્ર જોશી9, 14
કવિતાકહાં હશે મીતવાશૈલેશ ટેવાણી11, 13
કવિતાક્લિક્... ડિલીટ્... ક્લિક્ઊર્મિલા ઠાકર1, 15-19
કવિતાકુંજડીલાલજી કાનપરિયા4, 13
કવિતાક્યાં છે ?નલિન રાવળ12, 9
કવિતાગયો વાયરો પડીઊજમશી પરમાર11, 11
કવિતાગાંડા વસ્યા હો...ભાનુપ્રસાદ ત્રિવેદી2, 18
કવિતાઘટના એવીહરિકૃષ્ણ પાઠક5, 12
કવિતાચનિયો મોટ્ટો ચોર ણણણ!કરસદાસ લુહાર10, 16-17
કવિતાચાર કાવ્યો (1. બે કૂતરાની કથા, 2. તું શું કરે ? 3. સાંભરણ, 4. બર્ડફલુ)ચન્દ્રકાન્ત ટોપીવાળા5, 10-11
કવિતાચાર ગઝલ (1. અઠે દ્વારકા, 2. ભ્રમ મહીં રહેતો નહીં... 3. જીવવાનું શા માટે ? 4. કોઈ રોકે)રાજેશ વ્યાસ મિસ્કીન2, 19
કવિતાચાર ગઝલ (1. અંતે, 2. ભૂલી જા. 3. પ્હાડથી ગબડીને... 4. પર્વતનું ખળખળ થઈ જવું)રાજેશ વ્યાસ મિસ્કીન11, 10
કવિતાછે વાર ક્યાં ?હર્ષ બ્રહ્મભટ્ટ10, 20
કવિતાજત લખવાનુંરાજેશ મહેતા રાજ12, 16
કવિતાઝાડી, ઝાંખરાં જંગલ વેરાનબકુલ ત્રિપાઠી1, 19-20
કવિતાત્રણ કાવ્યોચંદ્રકાન્ત શેઠ6, 14-16
કવિતાપોષની સવારે, 3 સાંયા)હરિશ્ચન્દ્ર જોશી1, 14
કવિતાત્રિપદીદિનેશ કોઠારી6, 18
કવિતાદયાની અરજીજયન્ત પંડ્યા9, 21-22
કવિતાદૂધસિતાંશુ યશશ્ચંદ્ર3, 10-12
કવિતાદેવઊઠી અગિયારસના દિવસે...ચંદ્રકાન્ત શેઠ1, 13
કવિતાદેહી – તરાપાઊજમશી પરમાર11, 11
કવિતાધૂઆંધારની ધારાહરિકૃષ્ણ પાઠક8, 15-16
કવિતાનથી – છે – હશેના હોવાથી સંભાવના વિશે (1. નથીના હોવા વિશે, 2. છેના હોવા વિશે, 3. હશા હોવા વિશે)પ્રાણજીવન મહેતા9, 18-19
કવિતાનીકળમનહર જાની10, 14-15
કવિતાપડઘાની ધારઅંકિત ત્રિવેદી5, 12
કવિતાપંખી પદારથહરીશ મીનાશ્રુ8, 16-19
કવિતાપંખી પદારથહરીશ મીનાશ્રુ12, 10-14
કવિતાપંથ ભવનોજયન્ત પંડ્યા3, 14
કવિતાપાછાં આવ્યાં પતંગિયાંરમણીક અગ્રાવત12, 15
કવિતાપ્રતિક્રિયાનું કાવ્યસુભાષ શાહ10, 18-20
કવિતાપ્રતીક્ષાનિરંજન ભગત12, 8
કવિતાબધી વાતસાગર વસારવી6, 20
કવિતાબર્નિંગ ટ્રેચન્દ્રકાન્ત ટોપીવાળા9, 15-16
કવિતાબાઈ, મારે આંગણે...ગભરુ ભડિયાદરા6, 18
કવિતાબારણાંભાસ્કર ભટ્ટ12, 15
કવિતાબિલ્ડરવત્સલ ર. શાહ10, 15-16
કવિતાબે કાવ્યો (1. પશ્યંતીની પેલે પાર, 2. આ દિશાઓની જરા ઓઢો પછેડી)જાતુષ જોશી3, 14
કવિતાબે કાવ્યો (1, ગાડીની ગતિ, 2. રાહમાં મુસાફર)ધીરુ પરીખ4, 17
કવિતાબે કાવ્યો (1, ઠેરના ઠેર, 2. આર્ક ઓફ નોઆ)ધીરુ પરીખ6, 19
કવિતાબે કાવ્યો (1 રંજ, 2. ચિંતા)ચિનુ મોદી8, 13-15
કવિતાબે કાવ્યો (1, જોડે જોડે, 2. મારા પ્રેમમાં)નિરંજન ભગત3, 13
કવિતાબે કાવ્યો (1, પિતાશ્રીને, 2. એ પછી)પ્રબોધ ર. જોશી10, 21
કવિતાબે કાવ્યોરમણીક સામેશ્વર10, 13
કવિતાબે ગઝલ (1, લાગે છે, 2. સમજો)ભગવતીકુમાર શર્મા7, 10
કવિતાબે ગઝલ (1. આંખોમાં લઈને જાઉં ક્યાં 2. તિરાડ)રિષભ મહેતા2, 20
કવિતાબે ગઝલ (1. આમ બસ આમ જ... 2. આકાશમાં)સતીન દેસાઈ પરવેઝ5, 13
કવિતાબે ગીતો (1. વરસે ખાંડાધાર, 2. કોઈ અંજલિ છાંટે)ઊજમશી પરમાર4, 13
કવિતાબે રવીન્દ્રકાવ્યો (1. કવિ ! તમે ક્યાં છો ? 2. ગાઈ રહ્યા.)નિરંજન ભગત9, 13-14
કવિતાબે સોનેટઉશનસ્10, 12-13
કવિતાબે હાઈકુકંદર્પ 2. ત્રિવેદી7, 18
કવિતાભિક્ષાં દેહિદિનેશ કોઠારી9, 17
કવિતાભીતર જાઉં છું.સતીન દેસાઈ પરવેઝ11, 14
કવિતામનોમયિનલિન રાવળ7, 11
કવિતામિત્ર, કવિ ઉશનસ્ પ્રતિજયન્ત પંડ્યા5, 15
કવિતામૃગજળના ડાઘપ્રભુ પહાડપુરી3, 15
કવિતારણમાં મલ્હાર...હરિશ્ચન્દ્ર જોશી11, 13
કવિતારે મુજ ગુર્જર ધરતીભાનુપ્રસાદ ત્રિવેદી10, 14
કવિતારૂમની દીવાલોઅરુણ પારેખ12, 17
કવિતાલ્હેરા લઈને ગાઉં...ઊજમશી પરમાર9, 16
કવિતાવાચસ્પતિલાભશંકર ઠાકર8, 10-13
કવિતાવાર થોડી લાગશેસુધીર પટેલ10, 16
કવિતાશબ્દપ્રમાણસ્નેહલ જોષી11, 13
કવિતાશહેર અને ગામડાની વચ્ચેનું ગીતપ્રફુલ્લ પંડ્યા3, 12
કવિતાશિલ્પ સાથે સંવાદલાભશંકર ઠાકર2, 11-18
કવિતાસહારોપ્રીતમ લાખાણી8, 19
કવિતાસાદ કરે છેગોપાલ શાસ્ત્રી6, 20
કવિતાસામો કાંઠોચન્દ્રકાન્ત ટોપીવાળા9, 15
કવિતાહરિ, એમ કરતાં કરતાંરવીન્દ્ર પારેખ7, 18
કવિતાહરિગીતરવીન્દ્ર પારેખ6, 19
કવિતાહવે હું સંબંધા જાળામાં છુંઉશનસ્6, 17
કવિતાહંસગામિનીસુલભા દેવપુરકર7, 11
કવિતાહાઈકુજગતમિત્ર7, 18
કવિતાહાઈકુધીરુ મોદી7, 18
કવિતાહાઈકુ અને તાન્કાપરાગ મ. ત્રિવેદી7, 10
કવિતાહાથ મિલાવી નહીં શકુંગૌરાંગ ઠાકર4, 16
કવિતાહુક્કાની ઘૂંટમાં આવેલ ઉત્સવનું ગીતહર્ષદેવ માધવ4, 16
કવિતાહું જીવું છુંસાહિલ12, 17
કવિતાહેલોયજ્ઞેશ દવે7, 12-18
કવિતાહોય છેરશીદ મીર6, 20
કાલ્પનિક (આધિભૌતિકી)મિસરની શાહજાદીમધુસૂદન ઢાંકી2, 21-36
કેફિતજળને પડદી આરપારસતીશ વ્યાસ8, 30-32
ગદ્યછાયામનોજ્ઞા દેસાઈ9, 31
ગદ્યસ્વૈરકથાહરિકૃષ્ણ પાઠક9, 28-31
ચરિત્ર નિબંધકૈલાસપ્રફુલ્લ રાવલ10, 26-27
ચરિત્ર નિબંધધૂળનું રતન – ભાણીબહેનમનસુખ સલ્લા8, 26-29
તંત્રીસ્થાનેથીશ્રી કે.કા. શાસ્ત્રીજી, શ્રી રમણલાલ જોશી તથા શ્રી રમણલાલ સોનીની વિદાયયોગેશ જોષી10, 4-6
તંત્રીસ્થાનેથીગુલાબદાસ બ્રોકરની વિદાયયોગેશ જોષી7, 4-5
તંત્રીસ્થાનેથીચંદ્રકાન્ત બક્ષીની વિદાયયોગેશ જોષી4, 4-6
તંત્રીસ્થાનેથીજાડેહાસાહેબની વિદાયયોગેશ જોષી1, 4
તંત્રીસ્થાનેથીતુર્કિશ નવલકથાકાર ઓરહાન પામુકને નોબલ પુરસ્કારયોગેશ જોષી11, 4-6
તંત્રીસ્થાનેથીબકુલભાઈ ચાલ્યા ગયા...યોગેશ જોષી9, 4-6
તંત્રીસ્થાનેથીરમેશ પારેખી વિદાયયોગેશ જોષી6, 4-7
તંત્રીસ્થાનેથીકવિશ્રી વિંદા કરંદીકરને જ્ઞાનપીઠ પારિતોષિકયોગેશ જોષી2, 4-6
તંત્રીસ્થાનેથીકવિશ્રી સુરેશ દલાલને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું પારિતોષિકયોગેશ જોષી1, 4-5
દ્રશ્ય – શ્રાવ્યક્યાં છો, કાન્ત ?રમણ સોની06, 52-59
દ્રશ્ય – શ્રાવ્ય15 પાર્ક એવન્યુભરત દવે02, 76-79
દ્રશ્ય – શ્રાવ્યસંવેદનશીલ લોકોએ જોવા જેવી ફિલ્મ –ખામોશ પાની – Silent Water શરીફા વીજળીવાળા05, 60-65
નિબંધકેરીગાળોધીરુ મોદી05, 23-27
નિબંધક્યાં ગયું મું ગામભગીરથ બ્રહ્મભટ્ટ11, 38-40
નિબંધગરવું ઈ મુખડું માનું !જયંતીલાલ દવે07, 31-37
નિબંધજળરાશિનું અનુપમ સૌંદર્યકિશોર પંડ્યા06, 26-27
નિબંધતસવીર બનાતા હૂંહર્ષદ ત્રિવેદી12, 22-26
નિબંધમારી આંખોમાં શહેર સળવળેમાવજી મહેશ્વરી04, 23-24
નિબંધમારું ગામમનસુખ સલ્લા05, 20-23
નિબંધમોભરામચન્દ્ર પટેલ03, 25-28
પત્રસેતુઅભિજિત વ્યાસ 04, 83, * ડંકેશ ઓઝા 04, 83 * જયંત ગાડીત 05, 84 * ધીરુભાઈ અધ્યારુ 01, 82 * પરેશ નાયક 11, 05 * ભોળાભાઈ પટેલ 06, 82 * મનસુખ સલ્લા 04, 83 * મહેન્દ્ર મેઘાણી 02, 85, 04, 82 * મુકુન્દ આર. દવે 01, 81-82 * રમણ સોની 07, 82, 8, 84 * 11, 85 * શિરીષ પંચાલ 08, 79 * સૌરભ શાહ 10, 79-83
પરિષદ – અધિવેશન વિશેષાંગકવિતાની કોઢ અને નાટકનું નિર્માણચિનુ મોદી02, 46-49
પરિષદ – અધિવેશન વિશેષાંગકાંદિવલી (મુંબઈ) ખાતે ગુ.સા.પ.નું 43મું અધિવેશન –શબ્દ અને શબ્દકારનો જીવન્ત અનુભવ...અજય પાઠક01, 55-62
પરિષદ – અધિવેશન વિશેષાંગગુજરાતી વિવેચનવિચાર – કેટલાક પ્રશ્નોશિરીષ પંચાલ02, 49-54
પરિષદ – અધિવેશન વિશેષાંગદલિત સાહિત્ય – ભારતીય સંદર્ભમાંચંદુ મહેરિયા02, 54-57
પરિષદ – અધિવેશન વિશેષાંગપ્રમુખપદેથી મુક્ત થવાની આ ઘડીએ...ધીરુબહેન પટેલ01, 49-51
પરિષદ – અધિવેશન વિશેષાંગબીજી શતાબ્દીનું બીજું પગલું (પરિષદમંત્રીનો હેવાલ)હરિકૃષ્ણ પાઠક01, 51-55
પરિષદ – અધિવેશન વિશેષાંગસર્જકતા – અદભુત રોમાંચ, અદભુત રહસ્યબકુલ ત્રિપાઠી01, 46-49
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રીસંકલન – યોગેશ જોષી02, 7-9
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી જયન્ત પાઠકસંકલન – યોગેશ જોષી04, 7-9
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી ધીરુબહેન પટેલસંકલન – યોગેશ જોષી11, 7-9
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યાસંકલન – યોગેશ જોષી05, 4-8
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી નિરંજન ભગતસંકલન – યોગેશ જોષી08, 4-7
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી બકુલ ત્રિપાઠીસંકલન – યોગેશ જોષી12, 4
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી ભોગીલાલ સાંડેસરાસંકલન – યોગેશ જોષી03, 4-7
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી યશવંત શુકલસંકલન – યોગેશ જોષી01, 6-9
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી વિનોદ ભટ્ટસંકલન – યોગેશ જોષી07, 6-9
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી રઘુવીર ચૌધરીસંકલન – યોગેશ જોષી10, 7-11
પરિષદ-પ્રમુખોના ભાષણોમાંથી આચમનશ્રી રાજેન્દ્ર શાહસંકલન – યોગેશ જોષી06, 8-11
પરિષદવૃત્તઅતિથિગૃહની સગવડો અંગે 04, 77 * એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ પારિતોષિક સમારંભપૂર્તિ 01, 75 * એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ 0, 76 * કોર કમિટીનો હેવાલ 04, 71-75 * ગની દહીંવાલા વ્યાખ્યાન શ્રેણી 01, 75 * ગુજરાતી સાહિત્ય પરિષદ – કાર્યવાહક સમિતિ-2006-09- સભ્યો 01, 76 * ગુજરાતી સાહિત્ય પરિષદ અને તેના વિવિધ ઘટકોનાં અંદાજપત્રનું સમગ્ર ચિત્ર 05, 77-81 * ગુજરાતી સાહિત્ય પરિષદ અને નિરીક્ષક ફાઉન્ડેશન 02, 83 * ગુજરાતી સાહિત્ય પરિષદના નવાં આજીવન સભ્યો, 01, 76-77 * ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો 02, 80-83, 03, 82 * ગ્રંથગોષ્ઠિ 05, 76 * સ્વ. ચંદ્રકાન્ત બક્ષીની શ્રદ્ધાંજલિ સભા 05, 76 * દિવંગત સાહિત્યકારોની શોકસભા 03, 82 * દિવંગત સાહિત્યકારોને શ્રદ્ધાંજલિ 02, 83 * નવાં આજીવન સભ્યો 04, 79 * પાક્ષિકી 05, 76 ભક્તિપ્રસાદ મો. ત્રિવેદી (પત્રકારત્વ) વ્યાખ્યાનમાળા 02, 83 * મેઘાણી જ્ઞાનપીઠ ખંડનું ઉદઘાટન 04, 77-78 * શ્રી રવિશંકર રાવળ વ્યાખ્યાન શ્રેણી 03, 82 * વાર્તાલાપ અને ચર્ચા 03, 82 * વિશ્વકવિતાકેન્દ્ર 04, 77 * સદ્. વ્રજલાલ દવે વ્યાખ્યાનમાળા 01, 75 * સાહિત્ય અકાદમી દિલ્હી યોજિત... 04, 78 * સ્થાનિક કાર્યક્રમો માટે નિમંત્રણ 03, 82 * સ્થાનિક કાર્યક્રમો માટે નિમંત્રણ-પૂર્તિ 04, 77.સંકલન – દિલીપ વ્યાસ
પરિષદવૃત્તઅમરાપુર વાચનપર્વ 17, 80 * આપણો સાહિત્યવારસો 11, 75, 12, 61 * 09, 77-78, * 07, 79 * 08, 74 * 10, 75 * એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ 06, 78 * ઉમાશંકર જોશી જન્મજયંતી 08, 74-75 * કાર્યક્રમો વિશે 10, 75 * શ્રી કુમારપાળ દેસાઈ ગુજ. સા.પ.ના પ્રમુખ 11, 45 * ગુજ. સા. પ.નું 24મું જ્ઞાનસત્ર 10, 74, 11, 74-75, 12, 59-61 * ગુજ. સા.પ. અને ગુજ. સા. અકાદમીના ઉપક્રમે વાચનપર્વ 06, 78 * 08, 75 સ્વ. ગુલાબદાસ બ્રોકરને શ્રદ્ધાંજલિ સભા 07, 80 * ગ્રંથ-ગોષ્ઠિ 11, 75 * 09, 78-79 * દિવંગત સાહિત્યકારોને શ્રદ્ધાંજલિ 10, 74-75 * નવોદિત સર્જકો સાથે સંવાદ 08, 73-74 * 09, 75-76, 12, 63 * 10, 74 * 06, 79 * પરિષદ પ્રમુખની ચૂંટણી 09, 75 * પારિતોષિક બાબતે ભૂલસુધાર 06, 79 * શ્રી પી.જે. ઉદાણી લોકસાહિત્ય વ્યાખ્યાનમાળા 11, 75 * ફટફટિયું વિશે 07, 80 * મુંબઈમાં નિરંજન ભગત સાથે સાહિત્યગોષ્ઠિ 06, 78 * યશલક્ષ્મી પુસ્તક સહાય 08, 75 * સ્વ. કવિ શ્રી રમેશ પારેખને શ્રદ્ધાંજલિ 06, 79 * વાચનપર્વ શિબિર- ગ્રામભારતી અમરાપુરા 09, 76-77 * વ્યક્તિ અને કૃતિ 06, 78 * શ્રી સચ્ચિદાનંદ સન્માન 08, 75 * હાસ્યકૌતુક અને વ્યંગકૌતુકનું વિમોચન 09, 79-80સંકલન – અનિલા દલાલ
પુરસ્કારસાહિત્ય અકાદમી-દિલ્હી – પુરસ્કારો-2005સંકલન – ભોળાભાઈ પટેલ1, 78-79
પુસ્તક-પિરચયTuesday with Morrie by Mitch Albomઅરુણા પરમાર02, 73-75
પ્રકીર્ણમળી માતૃભાષા મને ગુજરાતીડંકેશ ઓઝા03, 79-81
પ્રમુખશ્રીનો પત્રશ્રી બકુલ ત્રિપાઠીશ્રી બકુલ ત્રિપાઠી02, 10, 03, 8-9, 04, 10-12, 05, 9-06, 12-13, 08, 8-9, 09, 7
પ્રમુખશ્રીનો પત્રશ્રી કુમારપાળ દેસાઈશ્રી કુમારપાળ દેસાઈ12, 6-7
પ્રવાસમારી સાહિત્યિકયાત્રાઅમીના અમીન, અનુ. ગોવિન્દીની શાહ04, 25-37
પ્રસ્તાવનાયશવંત ત્રિવેદીની અપૂર્વ ગીતામાધુરીયોસેફ મેકવાન12, 38-44
પ્રસ્તાવનાહાસ્ય અને વ્યંગવિનોદનાં અસ્ત્ર-શસ્ત્ર (હાસ્યકૌતુક અને વ્યંગકૌતુક –રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની)ભોળાભાઈ પટેલ07, 58-60
ભારતીય સાહિત્યઅનાવૃત્ત કોણરાજી સેઠ, અનુ. આભા દવે09, 33-34
ભારતીય સાહિત્યચાર કાવ્યો – 1. વ્યર્થતા, 2. જાગરણ, 3. રાત્રિ 4. બીજી એક રાત્રિ ગ્યુસેપ, ઉન્ગારેત્તીઅનુ. રાધેશ્યામ શર્મા02, 43
ભારતીય સાહિત્યચાર કાવ્યો – 1. સુર-યાત્રા, 2. આ હાથ. 3. પહાડ, 4. પંખીઓસર્વેશ્વરદયાલ સકસેના, અનુ. પુરુરાજ જોષી06, 30-33
ભારતીય સાહિત્યજળગીતએન. ગોપી, અનુ. રમણીક સોમેશ્વર06, 33-36
ભારતીય સાહિત્યનવ કાવ્યોતુકારામ, અનુ. અરુણા જાડેજા07, 41-44
ભારતીય સાહિત્યપ્રૂફરીડરચંચલકુમાર ઘોષ, અનુ. ઉમા રાંદેરિયા08, 35-43
ભારતીય સાહિત્યબે કાવ્યો – 1. ઉછીનું 2. શબ્દોની માટી નવ થાયે વિંદા કરંદીકર, અનુ. નલિની માડગાંવકર02, 42
ભારતીય સાહિત્યમારો પડોશીફ્રેન્ઝ કાફકા, અનુ. સુરેશ શુકલ02, 48
ભારતીય સાહિત્યરસ-માનસ અભિભૂતિ – વિજ્ઞાન અને ધર્મના પ્રકાશમાંકાનાઈલાલ મુખોપાધ્યાય, અનુ. હસમુખ પાઠક01, 31-36
ભારતીય સાહિત્યવિદાય વેળાએશશી દેશપાંડે, અનુ. ઉમા રાંદેરિયા04, 41-47
ભાવાંજલિ ગીત-સંગીતના ઐશ્વર્યના ઉપાસક અજિતભાઈ તથા ગુજરાતમાં પ્ર (પ્રા) યોજિત સંગીત- સુગમ-સંગીતચંદ્રકાન્ત શેઠ05, 66-73
મૌખિક પરંપરારામાયણ અને કુંકણા -રામકથાવિક્રમ ચૌધરી03, 64-66
લઘુકથાઆશ્વાસનરમેશ ત્રિવેદી04, 22
લઘુકથાપ્રતિભાવરમેશ ત્રિવેદી12, 21
લઘુનવલ અંશઅરવલ્લીકિશોરસિંહ સોલંકી07, 25-30
વકતવ્યથર્ડ વોઇશ ઓફ ધ પોએટ્રીઉપેન્દ્ર ત્રિવેદી09, 48-51
વકતવ્યસાહિત્યકારની નિસબતધ્રુવ ભટ્ટ09, 47-48
વાર્તાઆવો, આપણે છૂટાં પડીએપ્રવીણસિંહ ચાવડા06, 21-25
વાર્તાગાડીસુરેશ ઓઝા03, 17-24
વાર્તાઘમેલુઇન્દુ કે. ડી. મહેતા09, 23-7
વાર્તાદીપડોવિપુલ વ્યાસ12, 18-20
વાર્તાપૂતળુંમોહનલાલ પટેલ05, 16-19
વાર્તાભજન નિર્ગુણીપ્રવીણસિંહ ચાવડા11, 15-21
વાર્તાલૂણોકંદર્પ ર. દેસાઈ07, 19-24
વાર્તાવહુજિતેન્દ્ર પટેલ04, 18-22
વાર્તાસંપત્તિરવીન્દ્ર પારેખ08, 21-25
વાર્તાસોદોકલ્પેશ પટેલ10, 22-25
વાર્તાહારોહારઊજમશી પરમાર01, 22-26
વાર્ષિક સૂચિવાર્ષિક સૂચિઊર્મિલા ઠાકર12, 66-82
વિદેશી સાહિત્યએક કારકુનનું મૃત્યુએન્ટન ચેખોવ, અનુ. ચિન્મય જાની06, 37-38
વિદેશી સાહિત્યકાવ્યપંચક (પ્રતીક્ષા, તરછોડ, વસમી વિદાય, સંતોષ, ગતકાલ)(મૂળ ઇટાલિયન ઉપરથી અનુ.) વિન્ચેન્જો કાદરિલ્લિ, અનુ. પ્રદ્યુમ્ન તન્ના07, 45-47
વિદેશી સાહિત્યક્વાસિમોદો – ઉન્ગારેત્તીનાં કાવ્યો 1.દર્પણ 2.અને ઓચિંતી સાંજ ઢળી 3.પ્રાચીન શિયાળો અનુ. રાધેશ્યામ શર્મા09, 35-36
વિદેશી સાહિત્ય4. શાશ્વત 5. વિરતિગ્યુસેપ ઉન્ગારેત્તી09, 35-36
વિદેશી સાહિત્યઢળતી સૂરજવેળાચિયાંગ શિઆઓ-યુન, અનુ. સાકળચંદ પટેલ08, 44-48
વિદેશી સાહિત્યદેઓલી સ્ટેશને થોભતી રાત વેળાની ટ્રેનઅનુ. હરીશ મહુવાકર12, 27-30
વિદેશી સાહિત્યપિન્ટરનું છેલ્લું નાટકભરત દવે05, 28-33
વિવેચનઉમાશંકર જોશીની વાર્તાઓ – ફેરતપાસમણિલાલ હ. પટેલ07, 48-53
વિવેચનપાશ્ચાત્ય – ભારતીય વાર્તાકલાવિજય શાસ્ત્રી10, 28-35
વિવેચનમાય ડિયર જ્યુના વાર્તાગદ્યમાં સર્જકઉન્મેષોઇલા નાયક11, 57-61
વિવેચનસાહિત્યિક ઇતિહાસધીરુભાઈ ઠાકર12, 31-37
વિશેષકાલિઘાટનાં ચિત્રો – બદલાતા જગતની છબીઓજ્યોતીન્દ્ર જૈન08, 49-57
વિશેષગુજરાતી સાહિત્ય પરિષદના વરાયેલા પ્રમુખ ડો. કુમારપાળ દેસાઈપ્રિયકાન્ત પરીખ12, 45-48
વિશેષસુગમ સંગીત – કાવ્ય સંગીત –પ્રતિજ્ઞા, પડકાર અને પ્રતિભાવરાસબિહારી ર. દેસાઈ07, 54-57
વ્યંગવિનોદવેર-વિખેરરવીન્દ્ર પારેખ02, 37-39
શ્રદ્ધાંજલિતપસ્વી સારસ્વતની ચિરવિદાય (શ્રી કે.કા. શાસ્ત્રી)ચંદ્રકાન્ત શેઠ10, 66-69
શ્રદ્ધાંજલિગુલાબ નથી સુવાસ વહેતી રહેશે (ગુલાબદાસ બ્રોકર)રાધેશ્યામ શર્મા07, 76-78
શ્રદ્ધાંજલિચંદ્રકાન્ત બક્ષીરઘુવીર ચૌધરી04, 48-53
શ્રદ્ધાંજલિજયંત પંડ્યારઘુવીર ચૌધરી09, 69-74
શ્રદ્ધાંજલિસંસ્કારપૂર્તિ સાહિત્યાકર અને કેળવણીકાર ડો. દિલાવરસિંહ જાડારતિલાલ બોરીસાગર01, 71-74
શ્રદ્ધાંજલિમનના મનીષી – પુષ્કર ગોકાણીઈશ્વર પરમાર02, 65-67
શ્રદ્ધાંજલિબકુલ ત્રિપાઠીરઘુવીર ચૌધરી10, 59-65
શ્રદ્ધાંજલિરમણલાલ જોશીની વિદાયપ્રસાદ બ્રહ્મભટ્ટ10, 70-72
શ્રદ્ધાંજલિરમણલાલ સોનીનો કસબ અને કારીગરીજય વસાવડા12, 56-58
શ્રદ્ધાંજલિકવિશ્રી હસમુખ પાઠકની ચિરવિદાયનલિન રાવળ02, 58-65
સમીક્ષા / ગ્રંથાવલોકનઅતીતનું સાંપ્રતમાં થતું આકલન (પાનખરની બીક ના બતાવો – દર્શના ત્રિવેદી)વિજય શાસ્ત્રી02, 70-72
સમીક્ષા / ગ્રંથાવલોકનઅન્યાય – શોષણ- દંભ – જુલમ સામે તલવાર તાણતી કવિતા (સળગતી હવાઓ – સરૂપ ધ્રુવ)દક્ષાવ્યાસ08, 66-71
સમીક્ષા / ગ્રંથાવલોકનઅપૂર્ણ અપેક્ષાનો સરળ ચુકાદો (ચુકાદો – ચિનુ મોદી)દીવાન ઠાકોર04, 58-59
સમીક્ષા / ગ્રંથાવલોકનઆગવા શેરનું આચમન… (પંખીઓ જેવી તરતજ – ભરત વિંઝુડા)કિરીટ ગોસ્વામી07, 70-71
સમીક્ષા / ગ્રંથાવલોકનઆધુનિક વાર્તાકળાના આયામોનો અરીસો (લુકિંગ-ગ્લાસ – મુકુન્દ પરીખ)રાધેશ્યામ શર્મા07, 67-69
સમીક્ષા / ગ્રંથાવલોકનઇઓ એકવીસમી સદીના નવની સંવેદના ઝીલતી સમૃદ્ધ કવિતા (ઇઓ – પ્રવીણ દરજી)યોસેફ મેકવાન05, 52-57
સમીક્ષા / ગ્રંથાવલોકનએક સિક્કાની ત્રણ બાજુ જોનારા ત્રિપાઠી (હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી – બકુલ ત્રિપાઠી)રાધેશ્યામ શર્મા10, 44-46
સમીક્ષા / ગ્રંથાવલોકનએક સ્વપ્નિલ રેખાંકનયાત્રા (રેખાંક – રસિકલાલ ન. પરીખ)જય પંચોલી05, 57-59
સમીક્ષા / ગ્રંથાવલોકનકવિતા ચયનની સમસ્યાઓ (ગુજરાતી કવિતાચયન-2002 સંપા, રમણીક સોમેશ્વર)મણિલાલ હ. પટેલ09, 60-63
સમીક્ષા / ગ્રંથાવલોકનકવિતાનો સૂર્ય – રવીન્દ્રચરિત –ગાગરમાં સાગર સમો સર્વાશ્લેષી ચરિત્રગ્રંથબાબુ દાવલપુરા09, 63-68
સમીક્ષા / ગ્રંથાવલોકનખોખી ઝાલર (અખંડ ઝાલર વાગે – સુરેશ દલાલ)ચન્દ્રકાત ટોપીવાળા02, 68-70
સમીક્ષા / ગ્રંથાવલોકનગઝલસંહિતા – સર્જનજીવનની ઉત્તમ ક્ષણોનો સાક્ષાત્કાર (ગઝલસંહિતા – રાજેન્દ્ર શુકલ)ચન્દ્રકાન્ત ટોપીવાળા10, 46-51
સમીક્ષા / ગ્રંથાવલોકનગુજરાતના પ્રાથમિક શિક્ષણનો મનોહર આલેખ (ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ – દર્શના ધોળકિયા)ગંભીરસિંહ ગોહિલ07, 61-63
સમીક્ષા / ગ્રંથાવલોકનગેબની ગહવરેથી પામવું છે ચાંદનીનું પુષ્પ ! (જળ વાદળ ને વીજ : ચંદ્રકાન્ત શેઠ)રાધેશ્યામ શર્મા09, 55-58
સમીક્ષા / ગ્રંથાવલોકનચારુ યાત્રાપટ – ચિલિકા (ચિલિકા – યજ્ઞેશ દવે)મહેન્દ્રસિંહ પરમાર04, 54-58
સમીક્ષા / ગ્રંથાવલોકનજીવનમાં શ્રદ્ધા પ્રગટાવતું પુસ્તક (મબલખનો મેળો – સુધીર દેસાઈ)હરેશ ધોળકિયા06, 68-72
સમીક્ષા / ગ્રંથાવલોકનતલ્લીન કરી દેવાની તાકાત (હલ્લો-ફલ્લો) બાળકાવ્યો – હરિકૃષ્ણ પાઠકઈશ્વર પરમાર06, 72-73
સમીક્ષા / ગ્રંથાવલોકનતિલક કરતાં ત્રેસઠ થયાં – ઊંચું ને ગરવું હાસ્ય (તિલક કરતાં ત્રેસઠ થયાં – રતિલાલ બોરીસાગર)મધુસૂદન પારેખ11, 65-67
સમીક્ષા / ગ્રંથાવલોકનથોડી પણ સ્થિરદ્યૃતિ કવિત્વના સર્જકભાનુપ્રસાદ પંડ્યા12, 52-55
સમીક્ષા / ગ્રંથાવલોકનધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે – અધ્યાત્મશાસ્ત્રનું યુગોચિત પરિશીલન (ધર્મક્ષેત્રે-કરુક્ષેત્ર ગીતાનું રહસ્ય-ઉદ્ઘાટન – ચંદ્રહાસ ત્રિવેદીચન્દ્રકાન્ત મહેતા11, 69-71
સમીક્ષા / ગ્રંથાવલોકનનરસિંહ મહેતાનાં પદો - નવા પરિપ્રેક્ષ્યમાં એક પડાકરૂપ સંશોધનદર્શના ધોળકિયા12, 49-52
સમીક્ષા / ગ્રંથાવલોકનનિશાનચૂક માફ નહીં માફ નીચું નિશાન (અવકાશી આફત – અશ્વિન ત્રિવેદી)યજ્ઞેશ દવે03, 76-78
સમીક્ષા / ગ્રંથાવલોકનન્યાયાધીશની આત્મકથા (ન્યાયની કેડીએ (સ્મરણવાટિકા) – ચિન્મય જાનીધર્મેન્દ્ર માસ્તર07, 63-66
સમીક્ષા / ગ્રંથાવલોકનપીંછાંનું ઘર વિશે (પીંછાંનું ઘર – ગઝલસંગ્રહ – ઉર્વીશ વસાવડા)સતીન દેસાઈ પરવેઝ06, 65-68
સમીક્ષા / ગ્રંથાવલોકનફાનસને અજવાળેના અજવાળામાં (ફાનસને અજવાળે – પ્રફુલ્લ રાવલ)પ્રવીણ દરજી03, 73-75
સમીક્ષા / ગ્રંથાવલોકનફાયર ઓન ધ માઉન્ટેન – વૃદ્ધાવસ્થાનું હૃદયસ્પર્શી ચિત્ર આલેખતી કૃતિ (ફાયર ઓન ધ માઉન્ટેન – અનિતા દેસાઈ)દર્શના ત્રિવેદી06, 63-64
સમીક્ષા / ગ્રંથાવલોકનફૂલવાડીના મહેકતાં ફૂલ (ફૂલવાડી – જગદીશ ધનેશ્વર ભટ્ટ)નટવર પટેલ08, 71-72
સમીક્ષા / ગ્રંથાવલોકનબકુલભાઈએ આલેખેલાં મિત્રોનાં ચિત્રોપુરુરાજ જોષી09, 52-55
સમીક્ષા / ગ્રંથાવલોકનબાલસાહિત્યમાં એક ગૌરવપ્રદ ઘટના (રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ)શ્રદ્ધા ત્રિવેદી11, 62-64
સમીક્ષા / ગ્રંથાવલોકનભવાઈની સમ્યક છબી ઝીલવાનો પ્રયત્ન (ભવાઈ – ભક્તિ, રસ અને આહાર્ય – કૃષ્ણકાન્ત કડકિયા)દિનકર ભોજક11, 67-69
સમીક્ષા / ગ્રંથાવલોકનમુકામ શાંતિનિકેતન વિશે (લે. પુ. લ. દેશપાંડે અનુ. અરુણા જાડેજા)જયા મહેતા10, 55-58
સમીક્ષા / ગ્રંથાવલોકનરવેશ – તળપ વાસ્તવનું નિરૂપણ કરતી વાર્તાઓ (રવેશ – ધરમભાઈ શ્રીમાણી)પારુલ કંદર્પ દેસાઈ10, 51-55
સમીક્ષા / ગ્રંથાવલોકનરંગમંચ પરથી 21મી સદી... (ઇન્ડિયા લોજ- પ્રવીણ પંડ્યા)બારીન મહેતા1, 63-68
સમીક્ષા / ગ્રંથાવલોકનરૂપરચનાવાદ (લે. નીતા ભગત)ઋજુતા ગાંધી07, 74-75
સમીક્ષા / ગ્રંથાવલોકનવગડે વસંત મહોર્યાનો આનંદ (વાડમાં વસંત – રઘુવીર ચૌધરી)રવીન્દ્ર ઠાકોર07, 72-73
સમીક્ષા / ગ્રંથાવલોકનવય વધવાની સાથે હરિ ચડ્યા હડફેટે (લે. ધીરુ પરીખ)વિજય શાસ્ત્રી09, 58-60
સમીક્ષા / ગ્રંથાવલોકનવિહંગાવલોકન – સમ્પાદકોની સુરુચિનું શ્રેષ્ઠ પ્રતિબિંબ… (શ્રેષ્ઠ ઉમાશંકર – સંપા. નિરંજન ભગત વગેરે)રાધેશ્યામ શર્મા06, 60-63
સમીક્ષા / ગ્રંથાવલોકનશું આ રવીન્દ્ર છે ? (એ તો રવીન્દ્ર છે – રવીન્દ્ર પારેખ)રમેશ પારેખ04, 61-64
સમીક્ષા / ગ્રંથાવલોકનસર્જકના સાન્નિધ્યે વિશે (લે. દક્ષા વ્યાસ)સંધ્યા ભટ્ટ04, 59-60
સમીક્ષા / ગ્રંથાવલોકનસાહિત્યની નરવી અને ગરવી વિવેચના (તેજ અને તાસીર ચંદ્રકાન્ત શેઠ)રમેશ ત્રિવેદી03, 69-72
સમીક્ષા / ગ્રંથાવલોકનસિમસિમ ખૂલ જા – ખજાનો ખુલ્લો કરે છે (લે. હંસાબહેન પટેલ)શ્રધ્ધા ત્રિવેદી01, 68-70
સમીક્ષા / ગ્રંથાવલોકનહસ્તપ્રત વિદ્યાના જિજ્ઞાસુઓ માટે માહિતીપ્રદ સંપાદન (હસ્તપ્રત અને આગમ સાહિત્ય – સંપા. નિરંજના વોરા)કાન્તિભાઈ બી. શાહ05, 50-52
સર્જકવિશેષનિર્મલ વર્મા – સુલગતી ટહની અને વે દિનવિષ્ણુ પંડ્યા03, 54-63
સર્જકવિશેષબકુલ ત્રિપાઠી એક લીલ્લાછમ સર્જકની સર્જનયાત્રારતિલાલ બોરીસાગર01, 37-45
સર્જકવિશેષમારા સમકાલીન કવિ રાજેન્દ્ર શુકલચિનુ મોદી11, 45-46
સર્જકવિશેષવિંદા કરંદીકરજયા મહેતા05, 34-40
સાર્ધશતાબ્દી વંદનાલીલાવતી જીવનકલાગોવર્ધનરામ ત્રિપાઠી સંપા. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, સંક્ષેપ – મહેન્દ્ર મેઘાણી04, 65-70
સાહિત્યવૃત્ત – સંકલન- પ્રફુલ્લ રાવલઅક્ષરાના ઉપક્રમે સ્વ. શિવશંકર સોમેશ્વર શુકલ વ્યાખ્યાન 03, 84 * અભિરુચિનો વાર્ષિક કાર્યક્રમ 10, 76-77 * અંતરના અજવાળેનું વિમોચન 11, 78 * આભને આંબવાની મથામણોનું લોકાર્પણ 02, 84 * ઇન્ડો-અમેરિકન લિટરરી અકાદમીના ઉપક્રમે ભારતીય ભાષા દિનની ઉજવણી 07, 81 * ઉપલેટામાં મુશાયરો 12, 65 * કવિશ્રી ઉશનસને દર્શક એવોર્ડ 10, 77-78 * કવિ સંમેલન 06, 81 * કુમારપાળનું વિશ્વગ્રામ-વણિકર કલબમાં વક્તવ્ય 07, 81 * કોફી મેટ્સમાં ગઝલનું પઠન 05, 82 * ગિરા ગુર્જરી પારિતોષિક 09, 81 * ગીતા બોધવાણી રાહત દરે 04, 81 * ગુજરાત બાલસાહિત્ય અકાદમીનું 7મું અધિવેશન 02, 84 * ગુજ.સા. અકાદમી અને ગુજ. સા. પ.ના ઉપક્રમે વિવેચન વિશે પરિસંવાદન 03, 85 * ગુજ. સા. અકાદમી, બ્રિટનના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો 09, 81 * ગોપગીત ભ્રમરગીત – કૃષ્ણકાવ્યોનું લોકાર્પણ 11, 77 * ગોંડલ કોલેજમાં વ્યાખ્યાન 09, 82 * ગ્રંથયાત્રા- સૂરતમાં 09, 82 * ગ્રંથાલય સપ્તાહ- 2005 01, 80 * ડો. જયંત પાઠક કવિતા પુરસ્કાર 06, 81 * ડો. જયન્ત ખત્રી- બકુલેશ એવોર્ડ તથા મનુભાઈ પાંધી એવોર્ડ 07, 81 * જૈન કેટલોગનું વિમોચન – વડાપ્રધાનને હસ્તે 07, 81 * ચં. ચી. મહેતાનો જન્મ મહોતસ્વ 06, 81 * ચંદુલાલ સેલારકા એવોર્ડ – ડો. યશવંત ત્રિવેદીને 01, 80 * ચંદુલાલ સેલારકાને પ્રિયદર્શની ગુજરાતી સાહિત્ય એવોર્ડ 04, 81 * ચંદ્રકાન્ત દેસાઈનું કાવ્યપઠન 05, 83 * ચંદ્રકાન્ત દેસાઈને ડાયસ્પોરિક કાવ્યપારિતોષિક 11, 77 * ચંદ્રકાન્ત દેસાઈનું વ્યાખ્યાન 03, 85 * ચંદ્રકાન્ત બક્ષીને અંજલિ 05, 82 * ટૂંકીવાર્તા સ્પર્ધા 05, 82 * ટૂંકીવાર્તા – સ્વરૂપ અને સર્જન – પરિસંવાદ 04, 81 * 93મી વિશ્વ સંસ્કૃત પરિષદમાં ડો. ભારતી શેલતનું પેપર 10, 78 * દર્શક ફાઉન્ડેશન અને ગુજ. સા. પ.ના ઉપક્રમે નવલેખક શિબિર 08, 77 * દસ્તો... પિંજર... ખાલ... કબૂતરનું વિમોચન 06, 81 * દિલહર સંઘવીનું નિધન 08, 78 * દિલીપ ઝવેરીના નાટકનું અંગ્રેજીમાં ભાષાન્તર 09, 81 * દેવમણિ આર્ટસ કોલેજ, વિસાવદરમાં વ્યાખ્યાન 11, 78 * ધનજી કાનજી સુવર્ણચંદ્રક – ડો. પ્રવીણ દરજીને 01, 80 * ધીરુ પરીખનું વિલિયમ કાર્લોસ વિલિયમ્સની કવિતા પર વ્યાખ્યાન 03, 85 * નર્મદચંદ્રક જવાહર બક્ષીને 02, 84 * નરેશ વેદનું વ્યાખ્યાન 12, 65, નિતાંત ગઝલસંગ્રહનો લોકાર્પણવિધિ 05, 82 * નિમેષ પટેલને એવોર્ડ 04, 80 * પત્રકાર પરિસંવાદ 03, 84 * પ્રવીણ દરજીને ધનજીકાનજી સુવર્ણચંદ્રક 05, 82 * પ્રવીણ દરજીને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક 11, 77 * પ્રેમાનંદ સાહિત્ય સભા તરફથી બકુલ ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ 10, 78 * પ્રેમાનંદ સાહિત્ય સભાના ઉપક્રમે બે કાર્યક્રમો 08, 78 * મધ્યકાલીન ભારતીય પરંપરા વિશે પરિસંવાદ 05, 82 * ફટાણાસંગ્રહ માટે અપીલ 01, 80 * સ્વ. બકુલ ત્રિપાઠીની સ્મૃતિ સભા 10, 76 * ભગતસિંહની પત્રસૃષ્ટિ પર વ્યાખ્યાન 08, 78 * ભોગીલાલ સાંડેસરા વ્યાખ્યાનમાળા 01, 80 * મને તારી યાદ સતાવે કાવ્યસંગ્રહનો લોકાર્પણ વિધિ 11, 78 * મહાપંડિત રાહુલ કાત્યાયન પુરસ્કાર 11, 77 * મહેન્દ્ર અમીનના કાવ્યસંગ્રહનું વિમોચન 03, 84 * મહેન્દ્ર નાઈનું વ્યાખ્યાન 03, 85 * માંડલમાં કાવ્યનું ઇન્દ્રધનુ 08, 78 * મોહનભાઈ ભાવસાર દીનબંધુનું અવસાન 01, 80 * યુવા નવલેખકો માટે વાર્તાશિબિર 08, 78 * રણજિત પટેલ અનામીને કમલાશંકર પંડ્યા સાહિત્યકાર એવોર્ડ 06, 81 * કરણજિતરામ સુવર્ણચંદ્રક રાજેન્દ્ર શુકલને અને ધનજી કાનજી સુવર્ણચંદ્રક યશવંત મહેતાને 11, 77 * ડો. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભનો પ્રકાશન-સમારોહ 09, 82 * રવિસભા 08, 78 * રામચંદ્ર બ. પટેલને કુમારચંદ્રક 02, 84 * રે વાહ નો લોકાર્પણ સમારંભ 04, 81 * વર્ષા અડાલજાને 2005નો રણજિતરામ સુવર્ણચંદ્રક 04, 80-81 * 01, 80 * વલયની અવકાશી સફરનું વિમોચન 12, 65 * વલી ગુજરાતી એવોર્ડ 11, 78 *વિમલાતાઈનાં પુસ્તકોનું લોકાર્પણ 04, 81 * વિશ્વકોશ એટલે ભારતના ભાવિ નિર્માણનો અમૂલ્ય ખજાનો 06, 80 * શબ્દલોકની સ્થાપના 09, 82 * સંગીતકાર અવિનાશ વ્યાસના ત્રણ સંગ્રહોનું વિમોચન 09, 81 * સાહિત્ય અને ચારિત્ર્ય નિર્માણ વિશે વાર્તાલાપ 11, 77 * સાહિત્ય અકાદમી, દિલ્હી – અનુવાદ – પુરસ્કારો – વર્ષ 2005 04, 80 * સાહિત્ય સૃષ્ટિના ઉપક્રમે વાર્તાલાપ 04, 81 * સિતાંશુ યશશ્ચંદ્રનો અભિવાદન સમારોહ 05, 83 * સિતાંશુ યશશ્ચંદ્ર – પદ્મશ્રીથી વિભૂષિત 03, 83-84 * કવિશ્રી સુંદરમ અમૃત મહોત્સવ સ્મૃતિ વ્યાખ્યાનમાળા 01, 80 * સૌરાષ્ટ્ર યુનિ. ગુજરાત અધ્યાપક સંઘનું અધિવેશન 03, 84 * સ્પર્શ આકાશોનું વિમોચન 11, 77 * સ્વરાંજલિ 11, 78 * હર્ષ બ્રહ્મભટ્ટના ઉર્દૂ ગઝલસંગ્રહ સરગોસી અને પાંખ ફૂટી આભનેનો લોકાર્પણવિધિ 05, 83
સ્મરણાંજલિમનોહરરાવ સરદેસાઈયજ્ઞેશ દવે08, 63-65
સ્વાધ્યાયએક અસ્વપ્ન સુખી જીવન – (જયંત ગાડીત) સિદ્ધિઓ અને સીમાઓરમેશ દવે05, 41-89