2004: પરબસૂચિ

પરબ 2004: પ્રકારકૃતિસૂચિકર્તાઅંક, પા.નં.
અનુવાદ-સૂચિઅનુવાદ-સૂચિલાલુભા ચૌહાણ06, 78-79
અભ્યાસબે પ્રેયસી વિશે ઇવાડેવને પત્રજનક ત્રિવેદી12, 26
અભ્યાસવ્હાલેશરી કવિ હરીશ મીનાશ્રુમધુસૂદન કાપડિયા05, 36-45
અહેવાલઅસ્મિતાપર્વ-7 – ઉપનિષદનો આનંદઅજય પાઠક05, 4-7
અહેવાલકળાસાહિત્યનું પર્વ શ્રી રવિશંકર રાવળ વ્યાખ્યાનજયદેવ શુકલ04, 63-64
અહેવાલકવિશ્રી રમેશ પારેખને અર્પણ થયેલો નરસિંહ મહેતા એવોર્ડનીતિન વડગામા12, 47-48
અહેવાલવિદ્યાવાચસ્પતિ પૂ. કે. કા. શાસ્ત્રીજીના વિદ્યાકીય ક્ષેત્રે પ્રદાન અંગે પરિસંવાદભારતી શેલત09, 74-75
આસ્વાદતર્જની જ્યાં સ્વપ્નપરી બની !રાધેશ્યામ શર્મા03, 35-37
આસ્વાદનેશનલ સેવિંગ ભાષાઓનું સ્તરીકરણચન્દ્રકાન્ત ટોપીવાળા10, 46-49
આસ્વાદબાહ્ય જગતને વિલોપી અવશિષ્ટ રહેતી એકલતારાધેશ્યામ શર્મા09, 34-37
એકાંકીયા દેવી સર્વભૂતેષુઇન્દુ પુવાર03, 10-20
કવિતાઅત્ર લુપ્તા સરસ્વતીલાલજી કાનપરિયા05, 10
કવિતાઅમરફળ છુંરશીદ મીર04, 09
કવિતાઅમેનીતિન વડગામા05, 10
કવિતાઆ કાગળમાંવિનોદ ગાંધી07, 67
કવિતાઆવી કોઈ પળે- આવી કઈ પળેધીરેન્દ્ર મહેતા08, 14-15
કવિતાઇડન ગાર્ડનચન્દ્રકાન્ત ટોપીવાળા11, 11
કવિતાઊઘડયો છુંઅંકિત ત્રિવેદી08, 15
કવિતાએક અછાંદસ (પીળાં પર્ણો ખરતાં રહે...)ડો. સિલાસ પટેલિયા10, 14
કવિતાએકલ પંડેશિવજી રૂખડા05, 12
કવિતાએક કાવ્ય (એક આકાર વગરનું....)વિપાશા07, 10
કવિતાએક ગલીમાંવિસ્મય લુહાર09, 10
કવિતાક્યાં છે ?!વિષ્ણુ પટેલ09, 08
કવિતાકવિતા (મોટાં ઘટાદાર વૃક્ષો...)મનીષા જોષી12, 11
કવિતાકશુંય નહીંપ્રબોધ ર. જોશી01, 11
કવિતાકાવ્યપંચકચંદ્રકાન્ત શેઠ08, 07-10
કવિતાગઝલ (માર્ગ જાણે છે..)ગુલામ અબ્બાસ નાશાદ04, 09
કવિતાગઝલ (- અને ઘર બોલતું...)ધ્વનિલ પારેખ10, 13
કવિતાગઝલ (દસ્તક ભીના ભીના...)નયન હ. દેસાઈ04, 08
કવિતાગઝલ (હા, ઉદાસીનું..)રમણીક સોમેશ્વર03, 09
કવિતાગઝલ (જીવે સો વરસ...)વીરુ પુરોહિત11, 10
કવિતાગીત (ગોદુળમાં કે મથુરામાં..)ભગીરથ બ્રહ્મભટ્ટ01, 12
કવિતાગીતચતુષ્ક (મનહર) (1, પડાવ કેવા કેવા 2. તમાશાને તેડા 3. કાગળમાં ઘાત 4. મથામણ)સંજુ વાળા12, 09-10
કવિતાચપટીક તેજસાહિલ05, 12
કવિતાછાંટાપ્રદ્યુમ્ન તન્ના04, 10
કવિતાઝળાંઝળાંપ્રદ્યુમ્ન તન્ના10, 12
કવિતાઝાડ ઝાટકે દીધાં...ઊજમશી પરમાર09, 07
કવિતાડાંગના અરણ્યમાંરીના મહેતા09, 11-14
કવિતાતટોની સમીપ જેડાહ્યાભાઈ પટેલ માસૂમ10, 14
કવિતાતરફડેજગદીશ ધનેશ્વર ભટ્ટ10, 15
કવિતાતૃણથી તે તારક સુધીઉશનસ્11, 09
કવિતાત્રણ કાવ્યરચનાધીરુ પરીખ02, 09-10
કવિતાત્રણ લગ્નગીતમનહર ત્રિવેદી02, 11-12
કવિતાત્રણ હાઈકુપરાગ મ. ત્રિવેદી11, 09
કવિતાત્રિ-શૂળરાજન ભટ્ટ10, 15
કવિતાદીવોરમેશ પારેખ01, 07
કવિતાપગને એવા પંથ જડેઊજમશી પરમાર09, 10
કવિતાપડશેભગવતીકુમાર શર્મા08, 10
કવિતાપહેલી તુલનાકાનજી પટેલ07, 09
કવિતાપંચમી આવી વસંતનીઉમાશંકર જોશી02, 69
કવિતાપાંચ કાવ્યો (ઢળતા ઢોળાવે... જે મિથ્યા છે.. ખોવાયેલું...ઉજાગરાથી સળગતી.. બેફામ બનતી..)ચંદ્રકાન્ત શેઠ10, 07-11
કવિતાપ્રતિબિંબસંસ્કૃતિરાણી દેસાઈ06, 15
કવિતાફરીફરીઆકાશ ઠક્કર11, 13
કવિતાબે કાવ્યો (1 ચહું ચપટીસહવાસ 2. અહીનો થઈને રહે...)ઊજમશી પરમાર03, 08-09
કવિતાબે કાવ્યો (1. ખાઈને ખૂટજો 2. તસુ તસુ કરતાં)કાનજી પટેલ01, 09-10
કવિતાબે કાવ્યો (1. આ. 2 ગઝલ – પુષ્પ તાજાં..)ચિનુ મોદી01, 06-07
કવિતાબે કાવ્યો (1. પક્ષીદ્વીપ 2. બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો)નિરંજન ભગત03, 07-08
કવિતાબે કાવ્યો (1. સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી 2. અવકાશને નવતાથી મઢીશ હું)નિરંજન ભગત05, 07-08
કવિતાબે કાવ્યો (1. ખડકાળ અવાજો વચાળ 2. કાગળના તળાવકાંઠે)યોસેફ મેકવાન01, 08-09
કવિતાબે કાવ્યો (1. ઘર 2. ઊખડેલું પ્લાસ્ટર)વત્સલ ર. શાહ08, 12-13
કવિતાબે કાવ્યો (1. હોઈ શકે... 2. ત્યારે...)શ્રીકાન્ત શાહ06, 13-15
કવિતાબે ગઝલ (1. બધાનો થઈ બેઠો 2. તલાશ)એસ. એસ. રાહી06, 16
કવિતાબે ગઝલ (1. આ ક્ષણે 2. ધબકતું રહે છે)મંગળ રાઠોડ05, 11
કવિતાબે ગીત (1. ફાગણમાં 2. ભડાકા)રમેશ પારેખ07, 08
કવિતાબે ગીત (1. શબરીને મન 2. સુખ કહે -)સંજુ વાળા09, 09
કવિતાબે પદ-ગઝલ (1. શામળા ગિરધારી 2. માવડી હે ગંગાસતી)લલિત ત્રિવેદી08, 11
કવિતાબ્રહ્માંડના બે રાસઉશનસ્04, 07-08
કવિતામને ફાગણનું એક ફૂલ આપો...સુન્દરમ્02, 66
કવિતામરણના અનુભવનું એક ગીતપ્રવીણ દરજી09, 10
કવિતામેચ્યોરિટીઇન્દુ પુવાર02, 13-14
કવિતામેહોણા ઝોટોણાભાનુપ્રસાદ ત્રિવેદી11, 10
કવિતામેં કમિટ કર્યું છે શું ?લાભશંકર ટાકર06, 07-12
કવિતારાખથી બેઠું થવાનું...મંગળ રાઠોડ11, 12
કવિતારાત રહે જ્યારે, પાછલી ખટઘડીમહેશ દવે02, 15
કવિતારોમશૂન્ય આકાશ !રાધેશ્યામ શર્મા10, 13
કવિતાલીલીછમ વારતાલાલજી કાનપરિયા11, 11
કવિતાવસંતને કહેજો કેજયન્ત પાઠક02, 39
કવિતાશિશિર-વસંતપ્રજારામ રાવળ02, 60
કવિતાસપ્ટેબરની વેળુ-ભાતપ્રદ્યુમ્ન તન્ના09, 08
કવિતાસીમ સાંભરી જાતીનવનીત ઉપાધ્યાય11, 12
કવિતાસ્વ. નાનાભાઈ ચૈતન્યનેચન્દ્રકાન્ત ટોપીવાળા05, 09
કવિતાહાઈકુધીરુ મોદી10, 11
કવિતાહો સાંવર થોરી અંખિયનમૈંરાજેન્દ્ર શાહ02, 27
ગદ્યકક્કો-બારાખડીના તેમજ આંકપલાખાંના એ દિવસોરતિલાલ બોરીસાગર10, 22-26
ગદ્યજગરું – આઠનટવરસિંહ પરમાર06, 26-31
ગદ્યજગરું – આઠનટવરસિંહ પરમાર06, 20-26
ચરિત્રબાની હૃદયની સમજણમનસુખ સલ્લા12, 19-22
ચરિત્રનિબંધભલીબાઈઅરવિન્દ જોશી04, 18-24
ચર્ચાકલેકટેડ વર્કસનું પુનઃસંપાદન – અંધાધૂંધીના પ્રયોગોજયંત પંડ્યા12, 57-60
જ્ઞાનસત્ર વિશેષાંગઅનુવાદદર્શના ત્રિવેદી04, 31-36
જ્ઞાનસત્ર વિશેષાંગનિબંધનરેશ શુકલ03, 48-56
જ્ઞાનસત્ર વિશેષાંગસંપાદન – ગાગરમાં સાગરકીર્તિદા શાહ02, 39-53
તંત્રીસ્થાનેથી...આ ક્ષણે... યોગેશ જોશી 01, 04-06, 02, 04-05, 03, 04-05, 04-05, 05, 04-05, 06, 04-05, 07, 04-05, 08, 04-05, 09, 04-05, 10, 04-05, 11, 04-05
દ્રશ્ય-શ્રાવ્યઅખો આખાબોલો તથા માસ્ટર ફુલમણિયોગેશ જોષી02, 65-66
દ્રશ્ય-શ્રાવ્યદહન – ગમી ગયેલી ફિલ્મશરીફા વીજળીવાળા11, 38
નિબંધઆપણે તો રંગરંગીન સાથિયાબકુલ ત્રિપાઠી11, 22
નિબંધત્યાં મારું ઘર હતુંવીનેશ અંતાણી01, 26-28
નિબંધસાંબેલા સંગ વાજે મુંબઈ અંગપ્રાણજીવન મહેતા07, 16-19
નિબંધિકાસ્ટેચ્યુ ઓફ લિબર્ટીનિરંજન ભગત05, 18-20
પત્રસેતુપત્રઅનિલ શાહ 11, 76 * અમિતાભ મડિયા 03, 79 * અમૃત પટેલ 01, 59-61 * કિશોર વ્યાસ 11, 76 * જયંત મેઘાણી 06, 82 * ડંકેશ ઓઝા 05, 83 * દિલીપ મોદી 08, 81 * દુર્ગેશ ઓઝા 03, 79-80 * નરોત્તમ પલાણ 05, 83, 07, 83 * રમા ગજેન્દ્ર ઠાકોર 09, 80 * રાજેન્દ્ર બી. કર્ણિક 06, 82 * વિનોદ મેઘાણી 03, 79 * શરીફા વીજળીવાળા 03, 80 * શિરીષ પાંલ 05, 84 * સતીશ મહેતા 03, 79 * હસુ યાજ્ઞિક 07, 82-83 * હાંશી શેલત 03, 80
પરિષદ-અધિવેશન વિશેષાંગગુજરાતી કવિતી સમૃદ્ધિ વચ્ચે...મણિલાલ હ. પટેલ02, 41-48
પરિષદ-અધિવેશન વિશેષાંગતેજસ્વિતાની પરબધીરુબહેન પટેલ01, 29-38
પરિષદ-અધિવેશન વિશેષાંગનિજમાં નિમગ્ન પરિતૃપ્ત પ્રજ્ઞયજ્ઞેશ દવે01, 48-51
પરિષદ-અધિવેશન વિશેષાંગભાષાસાહિત્યના પુનર્વિચારની આવશ્યકતાનરોત્તમ પલાણ02, 54-60
પરિષદ-અધિવેશન વિશેષાંગશતાબ્દીને ઉંબરેથીહરિકૃષ્ણ પાઠક01, 38-41
પરિષદ-અધિવેશન વિશેષાંગસંતવાણીદલપત પઢિયાર03, 57-80
પરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમનપરિષદ-પ્રમુખોનાં ભાષણોમાંથી આચમન – સંકલન – યોગેશ જોષીઅરદેશર ફરામજી ખબરદાર 07, 74-76 * આનંદશંકર બાપુભાઈ ધ્રુવ 02, 67-69 * કનૈયાલાલ માણેકલાલ મુશી 06, 74-76 * કનૈયાલાલ માણેકલાલ મુનશી 10, 75-77 * કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી 04, 65-66 * ભૂલાભાઈ જીવણજી દેસાઈ 03, 70 * મહાત્મા ગાંધી 05, 68-70 * રમણભાઈ મ. નીલકંઠ 01, 64-66 * રામનારાયણ વિશ્વનાથ પાઠક 09, 71-73 * વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ 08, 75-76 * હરિસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા 11, 77
પરિષદ-પ્રમુખશ્રીનો પત્રપત્રધીરુબહેન પટેલ 02, 06, 03, 06, 04, 06, 05, 06, 06 06, 08, 06, 09, 06, 07, 10, 06, 11, 07
પરિષદવૃત્તપરિષદવૃત્તઆપણો સાહિત્યવારસો, સંકલન – નવનીત જાની 05, 78, 08, 77, 09, 76 * ઉમાશંકર જોશી – જન્મજયંતી 08, 77-78 * ઉશનસ્ વ્યાખ્યાનમાળા અંતર્ગત 10, 79 * એક જ દે ચિનગારીનો આસ્વાદ 01, 78-79 * એની સરૈય લેખિકા-પ્રોત્સાહનિધિ નવલકથા-લેખનસ્પર્ધા 09, 77 * કવયિત્રી સંમેલન 05, 78-79, 07, 79-80 * કે. બી. વ્યાસ વ્યાખ્યાનમાળા 02, 76 * ગુજરાતી સાહિત્ય પરિષદનું 42મું અધિવેશન – એક વિચારયજ્ઞ 01, 72-78 * ગ્રંથગોષ્ઠિ, સં. ઇતુભાઈ કુરકુટિયા 03, 73-74 * ગ્રંથગોષ્ઠિ, સં. નવનીત જાની 04, 71 * ગ્રંથગોષ્ઠિ અને પુસ્તકપ્રદર્શન 04, 71 * ગ્રંથવિમર્શ 03, 71 * જયંતિ દલાલ સ્મૃતિસંધ્યા 09, 76 * ડિસગ્રેસ – પુરસ્કૃત કથા – બે ધ્રુવસ્થ અભિગમો 05, 78 * ત્રિવેણીતીર્થનો વાચનશિબિર, સં. મનસુખ સલ્લા 07, 77-78 * ત્રેવીસમું જ્ઞાનસત્ર, સં. નવનીત જાની, 09, 76 * નિબંધસત્ર 09, 76-77 * પાત્રિકી 02, 76, 03, 72 * પી. જે. ઉદાણી લોકસાહિત્ય વ્યાખ્યાનમાળા 02, 75 * પુસ્તક પ્રદર્શન-3 અને સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમો 02, 73-75 * મુંબઈની સારસ્વતભૂમિ સાંતાક્રુઝમાં નવલકથા સંમેલન, સં. ધર્મેશ ભટ્ટ 03, 72-73 * વિદ્યાર્થી વાચનિબિર, સં. નવનીત જાની 06, 77 * વિ. મ. ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા 02, 75 * શ્રધ્ધાંજલિ (અશોક હર્ષ, મોહમ્મદ ઇસ્હાક શેખ), સં. ઇતુભાઈ કુરકુટિયા 01, 78 * શ્રદ્ધાંજલિ (ચી. ના. પટેલ, જયરણછોડ સેવક), સં. નવનીત જાની 03, 71 * શ્રદ્ધાંજલિ (ખોડીદાસ પરમાર, પન્નાબહેન શ્રેણિકભાઈ, જયંત વસોયા, કૃપાશંકર જાની) 05, 79 * શ્રધ્ધાંજલિ (રાજેન્દ્ર જ. જોશી) 08, 77 * શ્રી એનીબહેન સરૈયા પારિતોષિક અંગે 06, 77 * શ્રી યશલક્ષ્મી પુસ્તકાલય સહાય યોજના 06, 77 * શ્રી યશવંત પંડ્યા સ્મારક વ્યાખ્યાનમાળા 02, 75 * શ્રી રવિશંકર રાવળ વ્યાખ્યાન 03, 72 * સદગત યશવંત પંડ્યા.... 11, 79
પુનરપિદલપતરામ – જીવનરેખા (21-1-1820- 2-3-1898)ચિમનલાલ ત્રિવેદી10, 82-83
પુનર્મૂલ્યાંકનગોવર્ધનરામ – નવજાગૃતિકાળની સર્જક પ્રતિભા (1855-1905)નલિન રાવળ09, 42-46
પુરસ્કાર-પ્રતિભાવપ્રતિબદ્ધતા – સમગ્ર જીવન સાથેબિન્દુ ભટ્ટ04, 60-62
પુસ્તકનિર્દેશપુસ્તકનિર્દેશ – સંજય ભાવેઆરાધના – મધ્યકાલીન ભક્તિગીતો 01, 67, અમારો બાપ અને અમે 01, 68, ઘટમાં ઝાલર બાજે 01, 67, ભિન્નરુચિ – અભ્યાસલેખોનો સંગ્રહ 01, 68, મહાકાલ 01, 67-68, રવીન્દ્રસંચય 01, 67, લર્નિંગ ગુજરાતી થ્રૂ ઇંગ્લિશ 01, 68, સેતુબંધ – હરિવલ્લભ ભાયાણી અને મકરંદ દવેના પત્રો 01, 68
પ્રસ્તાવનાઝીણા, પણ રાઈના દાણા (મન ચીતરીએ – મુકુંદ પરીખ)ચંદ્રકાન્ત શેઠ12, 44-46
પ્રસ્તાવનાદિવાસ્વપ્ન જેવી નાટ્યસૃષ્ટિ (પેન્સિલની કબર અને બીજાં એકાંકી – આદિલ મન્સૂરી)ચંદ્રકાન્ત શેઠ01, 55-58
ફેન્ટસી (કાલ્પનિકા)તામ્રશાસનમધુસૂદન ઢાંકી01, 13-25
ફેન્ટસી (કાલ્પનિકા)બકો છે. કલ્પોલાભશંકર ઠાકર02, 17-22
ભારતીય સાહિત્યએકલીકતારસિંહ દુગ્ગલ અનુ. શરીફા વીજળીવાળા07, 27-36
ભારતીય સાહિત્યગોરા – એક રસાસ્વાદગોવિંદભાઈ રાવલ05, 26-35
ભારતીય સાહિત્યચર્ચબેલફ્રાન્સિસ દિબ્રિટો, અનુ. જયા મહેતા06, 37-41
ભારતીય સાહિત્યવાર્તા અને વાર્તાકારશરીફા વીજળીવાળા07, 36
ભારતીય સાહિત્યરૂપજયવંત દળવી, અનુ. ઉષા શેઠ09, 23-28
ભારતીય સાહિત્યસૂર્યાસ્ત બંગલોગુલઝાર, અનુ. અનામિકા ઓઝા04, 25-28
ભાષાચર્યારૂપવર્ગો-1, 2, 3ઊર્મિ દેસાઈ10, 55-61; 11, 51; 12, 23-33
મુલાકાતમુલ્કરાજ આનંદ સાથે અંતરંગ મુલાકાતરંજના હરીશ06, 69-73
લઘુકથાકોણ છે તારું ?પ્રફુલ્લ રાવલ05, 17
લઘુકથાભારરમેશ ત્રિવેદી11, 21
લેખમાળાભારતીય સાહિત્ય – કેટલાક પ્રશ્નોત્તર-1, 2, 3, 4, 5સુમન શાહ05, 21-25; 06, 32-36, 07, 56-60, 08, 51-55. 09, 47-53
વાર્તાઅમસ્થુઅનિલ વ્યાસ12, 12-18
વાર્તાઅંગારોપુરુરાજ જોશી07, 11-15
વાર્તાછિન્ન-વિચ્છિન્નડો. પ્રફુલ્લ દેસાઈ10, 16-21
વાર્તાછેલ્લો શોટઇલા આરબ મહેતા08, 16-26
વાર્તાનસીબ ક્લિનિકનવનીત જાની03, 21-34
વાર્તાપધરામણીપ્રવીણસિંહ ચાવડા04, 11-17
વાર્તાલાચારીહિમાંશી શેલત09, 15-18
વાર્તાવજીરવાળી શેરીમુનિકુમાર પંડ્યા02, 23-27
વાર્તાવૃત્તિ અને પ્રકૃતિમણિલાલ હ. પટેલ13-16
વાર્તાવેર-અવેરશિરીષ પંચાલ06, 17-25
વાર્તાહરિકૃપા ફલેટસમાં વરસાદ પડયોમનીષી જાની11, 14
વિદેશી સાહિત્યઓવિંદનું મેટામોર્ફોસિસચન્દ્રકાન્ત ટોપીવાળા03, 38-47
વિદેશી સાહિત્યચાર કાવ્યોકવાસિમોદો, અનુ. રાધેશ્યામ શર્મા04, 29-30
વિદેશી સાહિત્યચાર કાવ્યોગ્યુસેપ ઉંગારેતી, અનુ. રાધેશ્યામ શર્મા02, 33
વિદેશી સાહિત્યધબકારાએડગર એલન પો. અનુ. કાન્તિ પટેલ09, 29-33
વિદેશી સાહિત્યપાંચ કાવ્યોએઉજેનિયો મોન્તાલે, મૂળ ઇટાલિયન પરથી અનુ. પ્રદ્યુમ્ન તન્ના01, 52-53
વિદેશી સાહિત્યમૂર્ખ જ્યારે શાસક બને ત્યારે ?વિજય શાસ્ત્રી10, 41-45
વિદેશી સાહિત્યસદા જાગ્રત મૂળ – સિમસ હેનીરાજેન્દ્ર પટેલ08, 37-43
વિનોદની નજરેસુ.જો. – ગુજરાતી સાહિત્યનું વિરલ પાત્રવિનોદ ભટ્ટ08, 27-33
વ્યંગ-વિનોદએનું નામ જ જિંદગીરવીન્દ્ર પારેખ09, 19-22
વ્યંગ-વિનોદપેટ છૂટી વાતવિનોદ ભટ્ટ02, 28-32
વ્યંગ-વિનોદસા વિદ્યા યા વિમુક્તયેરાજેન્દ્ર જ. જોશી08, 34-36
વિવેચનઅખાજીનો અદ્વૈતવિચારકીર્તિદા શાહ07, 46-50
વિવેચનઆધુનિક કવિતા – સ્થિત્યંતરો (છઠ્ઠો-સાતમો દાયકો)દક્ષા વ્યાસ06, 42-52
વિવેચનઆપણી અનુ-આધુનિકતા અંગેસુમન શાહ02, 34-38
વિવેચનઉમાશંકરની કવિતામાં આધ્યાત્મિકતાશ્રદ્ધા ત્રિવેદી07, 50-55
વિવેચનકવિ વિશે કવિનલિન રાવળ10, 50-54
વિવેચનગઝલનો મિજાજરવીન્દ્ર પારેખ11, 44
વિવેચનચરિત્રસાહિત્ય – એક પરિદર્શના (ઇ.સ. 1900થી 1925)નરોત્તમ પલાણ09, 38-41
વિવેચનટાગોરની નાટ્યકળાસતીશ વ્યાસ08, 44-50
વિવેચનદલિત વાર્તા – કેટલાંક નિરીક્ષણોભરત મહેતા07, 37-46
વિવેચનધીરુબહેન પટેલ – સિદ્ધિમંત કથાસર્જકબાબુ દાવલપુરા12, 40-43
વિવેચનલોકસાહિત્યનું સંશોધન-સપાદનહસુ યાજ્ઞિક12, 34-40
શતાબ્દી ઉજવણીગુજરાતી સાહિત્ય પરિષદ – શતાબ્દી મહોત્સવ પ્રારંભપારુલ કંદર્પ દેસાઈ01, 62-63
શ્રદ્ધાંજલિગુજરાતી બાળસાહિત્યનાં સૌથી વધુ વહાલાં કથાપાત્રો સર્જનાર જીવરામ જોષીયશવન્ત મહેતા05, 74-77
શ્રદ્ધાંજલિડો. ચીનુભાઈ નાયકને નતમસ્તકે શ્રદ્ધાંજલિદિનકર ભોજક09, 69-70
શ્રદ્ધાંજલિનાટ્યકળાનો પર્યાય – કાન્તિ મડિયાલાભશંકર ઠાકર07, 71-73
શ્રદ્ધાંજલિપ્રો. જયરણછોડ સેવકરઘુવીર ચૌધરી02, 71-72
શ્રદ્ધાંજલિરાજેન્દ્ર જોશીની વસમી વિદાયરતિલાલ બોરીસાગર08, 73-74
શ્રદ્ધાંજલિલોકકલા, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના વૈતાલિક સ્વ. શ્રી ખોડીદાસ પરમારજોરાવરસિંહ જાદવ05, 71-73
શ્રદ્ધાંજલિસદગત ચી. ના. પટેલપ્રકાશ ન. શાહ02, 70-71
સમીક્ષા/ગ્રંથાવલોકનઅગ્નિ અને વરસાદ કર્નાડના નાટકનો સક્ષમ અનુવાદએસ.ડી. દેસાઈ08, 61-64
સમીક્ષા/ગ્રંથાવલોકનઅતરાપિ – એક અલગારી જીવનકથામીરાં ભટ્ટ09, 58-60
સમીક્ષા/ગ્રંથાવલોકનઅપ્રગટ જયંત કોઠારી –જયંત કોઠારી – સ્વયં અને સ્મૃતિપટેકાન્તિભાઈ બી. શાહ08, 64-67
સમીક્ષા/ગ્રંથાવલોકનઅભિનવ લઘુ સંસ્કૃતકોશ સી. વી. મહેતા વિશેહર્ષદેવ માધવ03, 68-69
સમીક્ષા/ગ્રંથાવલોકનઅરધી સદીની વાચનયાત્રા –હૃદયમનને અજવાળનારું પ્રકાશનમનસુખ સલ્લા04, 54-55
સમીક્ષા/ગ્રંથાવલોકનઅંતર્ગત – ચિત્રકારના મનોગતમાં ઊતરવાનો મનોયત્ન અમિતાભ મડિયા05, 62-63
સમીક્ષા/ગ્રંથાવલોકનઆફટર શોક- આફટર શોક પછીના શોકનું બયાનદીવાન ઠાકોર08, 69-70
સમીક્ષા/ગ્રંથાવલોકનકંસારા બજાર – સ્વ. અને સમસ્ત વચ્ચેના સંઘર્ષની અભિવ્યક્તિદર્શિની દાદાવાલા10, 72-74
સમીક્ષા/ગ્રંથાવલોકનકાવ્યપદાર્થ – વિવેચનની આગવી દ્રષ્ટિપ્રા. એલ. એલ. મેવાડા09, 63-66
સમીક્ષા/ગ્રંથાવલોકનગાલિબ-મોહમ્મદ મુજિબ –કહે સે કુછ ન હુઆ, ફિર કહો તો કયુંકર હો....રંજના અરગડે10, 62-64
સમીક્ષા/ગ્રંથાવલોકનગુજરાતી લિપિ – ગુજરાતી લિપીની જાણકારી આપતો એક ઉપયોગી ગ્રંથ ચંદ્રકાન્ત શેઠ04, 50-54
સમીક્ષા/ગ્રંથાવલોકનગુર્જયેફ – તત્ત્વજ્ઞાનની રહસ્યયાત્રા -ગુર્જયેફના જીવન અને ચિંતનનો સંક્ષિપ્ત સુગ્રથિત આલેખ...રમણીક સોમેશ્વર10, 66-68
સમીક્ષા/ગ્રંથાવલોકનજીવતર નામે અજવાળું – કર્મનો આનંદ અને આનંદનું કર્મ મણિલાલ હ. પટેલ07, 65-67
સમીક્ષા/ગ્રંથાવલોકનટેવ – સરપ્રાયઈઝ માનવબોધનવનીત જાની08, 67-68
સમીક્ષા/ગ્રંથાવલોકનતલપ – દલિત સંવેદનાઓની કળાત્મક અભિવ્યકિતબાબુ દાવલપુરા06, 53-56
સમીક્ષા/ગ્રંથાવલોકનદાદાનો ડંગરો લીધો તેનો તો મેં ઘોડો કીધો-મળીએ મકબુલ ફીદાહુસેનનેહિમાંશી શેલત08, 59-61
સમીક્ષા/ગ્રંથાવલોકનદૂરની એ બારી – અહંકાર અને માનભંગની કથાભારતી ર. દવે02, 63-44
સમીક્ષા/ગ્રંથાવલોકન99 લઘુકથાઓ – આસ્વાદક સ્થિરગતિપ્રફુલ્લ રાવલ09, 66-68
સમીક્ષા/ગ્રંથાવલોકનપૃથ્વીના આ છેડે – નખથી ભાષ્ય સુધીની સૂક્ષ્મયાત્રારાજેન્દ્ર પટેલ05, 63-66
સમીક્ષા/ગ્રંથાવલોકનબટુભાઈ ઉમરવાડિયા શેષ – સાહિત્ય –આદ્ય એકાંકીકારના સર્જનનો અંતિમ હિસાબડો. રાજેન્દ્ર મહેતા07, 67-70
સમીક્ષા/ગ્રંથાવલોકનબારોટ અને બારોટી સાહિત્ય -બારોટ – જાતિવિશેષથી વ્યક્તિવિશેષરમણીક છ મારુ05, 60-62
સમીક્ષા/ગ્રંથાવલોકનમારો પ્રિય શેર – પસંદીદા શેરો માટેની કેફિયતઅશોક ચાવડા12, 51
સમીક્ષા/ગ્રંથાવલોકનમાહોલ મુશાયરાનો - ઉર્દૂ ગઝલોનો આસ્વાદઅશોક ચાવડા09, 62-63
સમીક્ષા/ગ્રંથાવલોકનમારું જીવન એ જ મારી વાણી વિશેદક્ષા વિ. પટ્ટણી05, 56-60
સમીક્ષા/ગ્રંથાવલોકનરહી છે વાત અધૂરી – વાત અધૂરી, વાત મધુરીચંદ્રકાન્ત શેઠ05, 46-53
સમીક્ષા/ગ્રંથાવલોકનરીઝો રે દરિયાઈ દેવ – દરિયાઈ પ્રદેશોનું સંતર્પક આલેખનદિનેશ દેસાઈ09, 61-62
સમીક્ષા/ગ્રંથાવલોકનલીલા સાગર – ગાધી – મનભાષા આશામાંજયન્ત પંડ્યા04, 56-59
સમીક્ષા/ગ્રંથાવલોકનવિનોદિની નીલકંઠના નિબંધો –ચિત્રસ્પર્શી ગદ્યની કુમાશનો અનુભવ કરાવતા નિબંધોમુનિકુમાર પંડ્યા10, 64-66
સમીક્ષા/ગ્રંથાવલોકનવીસમી સદીનું ગુજરાત –ગાંધી-દલિત દર્શનથી રંગાયેલો વિશિષ્ટ સંદર્ભ ગ્રંથરાધેશ્યામ શર્મા05, 53-55
સમીક્ષા/ગ્રંથાવલોકનશ્રવણની કાવડ – સ્વકેન્દ્રી અપેક્ષાઓનું સંકુચિત વિશ્વહિમાંશી શેલત02, 61-63
સમીક્ષા/ગ્રંથાવલોકનશ્વેત સમુદ્રો – અરૃઢ ગીતોનો લઘુ સમુદ્રવિનોદ ગાંધી12, 49-50
સમીક્ષા/ગ્રંથાવલોકનસંગ સાશ્વર બનો !અજય પાઠક11, 71
સમીક્ષા/ગ્રંથાવલોકનજૂઈની સુગંધ – સંવાદિતાનો લય રચતી વાર્તાઓઇલા નાયક11, 67
સમીક્ષા/ગ્રંથાવલોકનસંવિવાદનાં તેજવલયો –મૂલ્યાંકન અને વિગતલક્ષી સંશોધનગ્રંથડંકેશ ઓઝા09, 54-58
સમીક્ષા/ગ્રંથાવલોકનસેલ્લારા – આવતી કાલની નગરકવિતાની ઝાંખીયોસેફ મેકવાન06, 57-62
સમીક્ષા/ગ્રંથાવલોકનરેતીમાં રેખાચિત્રો –સ્લાઈસ ઓફ લાઈફ હૃદયંગમ જીવનચિત્રોપ્રબોધ ર. જોશી10, 69-72
સમીક્ષા/ગ્રંથાવલોકનહમ્બો ! હબ્બો ! લયકણાંની બાલસૃષ્ટિનટવર પટેલ08, 71-72
સમીક્ષા/ગ્રંથાવલોકનહાલરડાંઅમુલખ ભટ્ટ, ભૂપેન્દ્ર મા. દવે
સમીક્ષા/ગ્રંથાવલોકનમાતૃવાણી – અભિપ્રાય અને સરવાણીરતિલાલ સથવારા03, 65-66
સમીક્ષા/ગ્રંથાવલોકનહાસ્ય શરદની સાથે – આનંદદાયક હાસ્યશાંતિલાલ મેરાઈ06, 66-68
સમીક્ષા/ગ્રંથાવલોકનહેપનિંગ્ઝ – નીરખનેયજ્ઞેશ દવે07, 61-45
સમીક્ષા/ગ્રંથાવલોકનહેલ્લો સૂર્યા – ગર્ભમૂલ્યની વારતાઓઇલા નાયક03, 64-65
સર્જકસ્મૃતિઘરે-બાહિરેનો ઋણાનુબંધઅનિલ સી. શાહ08, 56-58
સારસ્વતવિશેષશિક્ષક વિવેચકની સાધનારમણ સોની04, 37-49
સાહિત્યવૃત્તઅવસાનનોંધ, 06, 81 * આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના અધ્યક્ષપદે રઘુવીર ચૌધરી 05, 80 * આર્ય સમાજ- પોરબંદર ખાતે સાહિત્યિક કાર્યક્રમ 08, 79 * આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભગવાનદાસ પટેલ 05, 81 * ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહનું વિમોચન 01, 70 એકરૂપનું વિમોચન થયું 06, 81 * એક વટવૃક્ષ નામે નાનુબાપાનો લોકાર્પણ સમારોહ 06, 80 * એકાંકીલેખન કાર્યશાળા મુંબઈમાં 02, 77 * NCTE ભોપાલના ચેરમેનપદે બળવંત જાની 05, 80 * ઓગસ્ટમાં હસ્તપ્રતવિજ્ઞાન અને ભારતીય લિપિઓ અંગે કાર્યશિબિર થશે. 08, 79 * કચ્છી સાહિત્યસર્જન પર હરેશ ધોળકિયાનું કોલકતામાં વ્યાખ્યાન 04, 80 * કકવિ-ચિત્રકાર શ્રી ગુલામ મોહમ્મદ શેખ સાથે એક સાંજ કાર્યક્રમ સંપન્ન થયો. 04, 80 * કવિ શ્રી મનોજ ખંડેરિયાને શ્રી ધનજી કાનજી સુવર્ણચંદ્રક 01, 69 * કવિ શ્રી વેણીભાઈ પુરોહિત – જીવન અને સાહિત્ય 03, 77 * કાકાસાહેબ કાલેલકર – જીવન અને સાહિત્ય પર જયંતી વ્યાખ્યાન 01, 69 * કાવ્યસંગ્રહ શબદનું વિમોચન થયું, 08, 79 * ગઝલગરિમા 2003નો લોકાર્પણ સમારોહ, 06, 80 * ગાતા કવિઓનો મુશાયરો 01, 71 * ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા 07, 81 * ગુજરાત યુનિવર્સિટીમાં ઉર્દૂ સર્ટિફિકેટ કોશનો પ્રારંભ 01, 71 * ગુજરાતી અધ્યાપક સંઘનું વાર્ષિક અધિવેશન 04, 80-81 * ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો વિશે ગૂજરાત વિદ્યાપીઠમાં પરિસંવાદ 03, 76 * ગૂર્જરનો ગ્રંથોત્સવ 03, 76 * જયભિખ્ખુને સર્જકોની શ્રદ્ધાંજલિ 06, 80 * જામનગરની દયારામ લાઇબ્રેરીએ એંશી વર્ષ પૂરાં કર્યાં 02, 78 * જોડાક્ષર વગરની વારતાઓ અંગે કાર્યક્રમ 02, 78 * ટૂંકી વાર્તા વિશે વડોદરામાં પરિસંવાદ 09, 78 * ડો. અબ્બાસઅલી તાઇને એવોર્ડ 04, 79-80 * ડો. જયંત પાઠક કવિતા પુરસ્કાર 10, 81 * ડો. પ્રમોદ પાઠક પટેલ સ્મૃતિ વ્યાખ્યાન 04, 79 * ડો. રતન માર્શલને નર્મદ ચંદ્રક 05, 80 * તાજી હવાનો કેફનું વિમોચન થયું 02, 77 * તો દોસ્ત ! હવે સંભાળવ ગઝલ 03, 77 * દેશ-વિદેશ ત્રિમાસિક શરૂ થયું 01, 71 * The Conquest of ડેથ એ નવલકથાનું વિમોચન થયું 07, 81 * ધ્રુવ ભટનો વાર્તાલાપ 04, 80 * નર્મદ ચંદ્રક ડો. મુગટલાલ બાવીસીને 09, 78 * ના. દા. ઠા. મહિલા વિદ્યાપીઠમાં વ્યાખ્યાનસભા અને પરિસંવાદ 05, 81 * નારીચેતના સંગોષ્ઠી 10, 81 * પરસ્પર-2004નું લોકાર્પણ 05, 82 * પ્દય નાટકલેખન યોજના – 2005 02, 77 * પંડિતયુગના ગદ્યસાહિત્યનું મૂલ્યાંકન પર પરિસંવાદ યોજાયો 04, 81 * પ્રથમ ગુજરાતી પ્રિયદર્શિની પુરસ્કાર શોભિત દેસાઈને 07, 81 યજ્ઞાલોક કાર્યક્રમ 02, 77-78 * પ્રતિભાપુરુષ પાઠકસાહેબનું વિમોચન 05, 82, પ્રિયકાન્ત પરીખ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત 01, 71 * પ્રેમાનંદ સાહિત્યસભાના પૂર્વમંત્રીને શ્રધ્ધાંજલિ 01, 70 * પ્રેમાનંદ સુવર્ણચંદ્રક ચંદ્રકાન્ત ટોપીવાળાને 09, 78 * ફલોરિડામાં કાવ્યોત્સવ 05, 81 * ફારસ નાટ્યલેખન સ્પર્ધાના જેતા 02, 77 * બકુલ ત્રિપાઠી અને કવયિત્રી એડીથ કાલ્ટોવિચનું બહુમાન અને કાવ્યપઠન 06, 80 * બાળકાવ્યો-ગીતોનાં પુસ્તકોની અદ્યતન સૂચિ 01, 70 * બિન્દુ ભટ્ટ સાથે એક સાંજ 06, 80 * બુધસભાના ઉપક્રમે કવિતાપઠન 10, 81 * બે કાવ્યસંગ્રહોનું વિમોચન 01, 71 * બે મહત્ત્વના સંદર્ભગ્રંથોનો લોકાર્પણ વિધિ નલિન હ. દેસાઈ 03, 77-78 * ઈ. સ. 2003નો કુમાર ચંદ્રક રજનીકુમાર પંડ્યાને 05, 80 * ભરૂચની એમિટી સ્કૂલમાં કાવ્યમેળો 03, 75-76 * ભાવનરમાં કાવ્યશિબિર, સં. અજય પાઠક 09, 78-79 * ભોળાભાઈ પટેલને કેન્દ્ર સરકારનો રાષ્ટ્રીય પુરસ્કાર, સં. પ્રફુલ્લ રાવલ 04, 79 * મધુ રાયનું અભિવાદન 07, 81 * મનોજ ખંડેરિયાને શ્રદ્ધાંજલિ 01, 69-70 * મુનિ જિનવિજયજી વિશે ડો. પ્રીતિબહેનનું વ્યાખ્યાન 03, 75 મેઘાણી ગીતસંધ્યા 10, 81 * મોહનલાલ પટેલને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક 08, 80 * મૌલિક એકાંકી અને બાળ-નાટકલેખનસ્પર્ધા 05, 81-82 * યશવંત પંડ્યા શતાબ્દી વ્યાખ્યાન 04, 79 * રણજિતરામ સુવર્ણચંદ્રક રાધેશ્યામ શર્માને 08, 80 * રતિલાલ બોરીસાગરને એવોર્ડ 03, 75 * રસિકરસ ગ્રંથનું વિમોચન 01, 71 * રાષ્ટ્રીય કલાકેન્દ્ર, દિલ્હીમાં રાષ્ટ્રીય પરિસંવાદ 03, 76-77 * રેણુકા શ્રીરામ સોનીને સાહિત્ય અકાદમીનું અનુવાદ પારિતોષિક 06, 81 * લેખિનીના ઉપક્મે બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ 08, 79 * વલસાડમાં ઉશનસ્ વ્યાખ્યાનમાળા 10, 81 * વર્લ્ડ સોશિયલ ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 03, 76 * વિશ્વ કવિતા કેન્દ્રના ઉપક્રમે ધીરુ પરીખનું વ્યાખ્યાન 02, 78 * વિશ્વરંગભૂમિ દિન નિમિત્તે ત્રિદિવસીય નાટ્યપર્વની ઉજવણી 05, 81 * વીરચંદ રાઘવજી ગાંધી શિષ્યવૃત્તિ 07, 81 * વીરુ પુરોહિતને જયંત પાઠક કવિતા પુરસ્કાર, 09, 78 * વ્યાથાકી બાત વિશે ગ્રંથગોષ્ઠિ 01, 70 * શબ્દસૃષ્ટિના દલિત સાહિત્ય વિશેષાંગ વિશે ગોષ્ઠિ 01, 70-71 * શ્રી કીર્તન કેન્દ્રમાં મહેન્દ્રભાઈ મેઘાણીનો વાર્તાલાપ 03, 77 * શ્રી કે. કા. શાસ્ત્રીના સાહિત્ય અને સંશોધન વિશે પરિસંવાદ 09, 78 * શ્રી યોગેશ જોષીને મોટીબા માટે નર્મદચંદ્ર જાહેર થયો 03, 77 * સન્નિધાનની કાર્યશિબિર યોજાઈ 04, 80 * સરદાર વલ્લભભાઈ પટેલ પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન 08, 80 * સરદાર પટેલ વિશે સંશોધનપત્રો- Research Papers 10, 81 * સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક 02, 69 * સાહિત્યગૌરવ પુરસ્કાર ડો. જેઠોલાલ વાણીને 09, 78 * સાહિત્ય પરિષદના પૂર્વમંત્રી ડો. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીનો ગૌરવવંતો એવોર્ડ એનાયત 04, 78-79 * સિતાંશુ યશશ્ચંદ્રને નર્મદ ચંદ્રક 02, 77 * સુરેશ દલાલકૃત કવિતા તરફ... નું વિમોચન થયું 09, 81 * સોરઠી સંતવાણી અંગે પરિસંવાદ 03, 75 * હરિકૃષ્ણ પાઠક અને યોગેશ જોશીને નર્મદચંદ્રક એનાયત થયો 05, 80 * હરીફાઈનું નાટ્યવાચન 01, 70 * હા... હા... હા... નું વિમોચન 01, 71સંકલન – પ્રફુલ્લ રાવલ