1960-1970: પરબસૂચિ

 

1960-70 પરબ-સૂચિ

પરબ - અંક વિગતકૃતિશીર્ષકકર્તાનામકૃતિસ્વરૂપપૃ.સંખ્યા
1960 - સપ્ટે.નવે. 1960 - સપ્ટે.નવે.તેજસ્વિતાની અખૂટ પરબકાકા કાલેલકરલેખ
‘સરસ્વતીચંદ્ર’માં ચિરંજીવ શૃંગ ઉપરની પંચરાત્રિઉમાશંકર જોશીવિવેચન
‘વસંતવિજય’માં વ્યક્ત થતી પાંડુની, માદ્રીની અને કવિની જીવનદૃષ્ટિજયંત કોઠારીવિવેચન૨૦
રસસિદ્ધાંતની હાસ્ય પરત્વે ન્યૂનતારામપ્રસાદ પ્રે. બક્ષીવિવેચન૨૭
સાલ્વાતોરે ક્વાસીમોદો (સાલ્વાતોરે ક્વાસીમોદોનાં બે કાવ્યો: ‘ટિન્ડારીમાં વાતો વાયુ (vento a Tindari), મારા યુગનો મનુષ્ય (Uomo del mio Tempo)નિરંજન ભગતવિવેચન૩૧
રંગવિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીશબ્દચર્યા૩૫
‘કિરાટ’ વેપારીભોગીલાલ સાંડેસરાશબ્દચર્યા૩૭
‘સૂફીમત’ (ડૉ. છોટુભાઈ નાયકકૃત ‘સૂફીમત’ વિશે)ફીરોઝ કા. દાવરગ્રંથપરિચય૪૧
૧૯૬૦-૬૧: ડિસેમ્બર-મે, અંક - ૨-૩; પહેલું જ્ઞાનસત્ર (મોડાસા) વિશેષાંકસંક્ષિપ્ત અહેવાલ જ્ઞાનસત્ર (મોડાસા)સંકલિતઅહેવાલ
સાહિત્યમાં જીવનમૂલ્યોની માવજતકાકા કાલેલકરવિવેચન૧૩
સર્જાતા સાહિત્યમાં જીવનમૂલ્યોની માવજતઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટવિવેચન૨૬
પશ્ચિમમાં જીવનમૂલ્યોની સ્થિતિ અને સાહિત્યમાં તેની મથામણોભોગીલાલ ગાંધીવિવેચન૩૧
ત્રણ મુદ્દાઓ: (૧) સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યોનો સંબંધ (૨) અત્યારના જગતમાં જીવનમૂલ્યોની સ્થિતિ (૩) કળામાં આકૃતિ ઉપર મુકાતો ભાર મૂલ્યોની વિમુખતા તરફ લઈ જાય?સુરેશ હ. જોષીવિવેચન૩૯
એક મૂંઝવણગુલાબદાસ બ્રોકરવિવેચન૪૬
સાહિત્યમાં જીવનમૂલ્યોની માવજત‘સ્નેહરશ્મિ’વિવેચન૫૭
સાહિત્યમાં માણસાઈની પ્રતિષ્ઠાપીતાંબર પટેલવિવેચન૫૯
મૂલ્ય અને કવિધર્મયશવંત શુક્લવિવેચન૬૨
જીવનમૂલ્યો એટલે શું?દામુભાઈ શુક્લવિવેચન૬૫
કલા પોતે પણ એક જીવનમૂલ્યઉમાશંકર જોશીવિવેચન૬૭
શ્રી સુન્દરમ્ નો પત્રસુન્દરમ્વિવેચન૭૨
સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યોનો સંબંધરમણલાલ જોશીવિવેચન૭૫
‘મૂલ્ય’ ને ‘માવજત’જયંતિ દલાલવિવેચન૭૯
ઉપસંહાર‘સ્નેહરશ્મિ’વિવેચન૮૫
ગુ. સા. પ. વાર્ષિક અહેવાલ૧૯૬૦અહેવાલ૯૭
આસ્વાદ, સંસ્કાર, દીક્ષા-પરીક્ષાઓના નિયમોઅહેવાલ
‘પરબ’: અભિપ્રાયક. મા. મુનશીડોલરરાય માંકડપત્રપૂ. પા.૦૪
૧૯૬૧ : જૂન-ઑગષ્ટ, અંક - ૪ કાવ્યસૃષ્ટિનું ‘આક્ષેપ્ય’ પાત્રજયંત કોઠારીવિવેચન
બ્રહ્માનંદ અને કાવ્યાનંદઉશનસ્વિવેચન
‘લેડી ચૅટર્લિનો પ્રેમી’ચીમનલાલ. એન. પટેલવિવેચન
ચાર રેડિયો-વાર્તાલાપ: વિચ્છિન્નતાસુરેશ હ. જોષીવિવેચન૧૧
ચાર રેડિયો-વાર્તાલાપ: મૂલ્યાંક્ધાની કટોકટીભોગીલાલ ગાંધીવિવેચન૧૫
ચાર રેડિયો-વાર્તાલાપ: હતાશ મનોદશાયશવંત શુક્લવિવેચન૧૯
ચાર રેડિયો-વાર્તાલાપ: શ્રદ્ધાનો પાયોમનુભાઈ પંચોળીવિવેચન૨૩
૧૯૬૧: સપ્ટે.-નવે., અંક - ૧ રવીન્દ્ર વિશેષાંકઆપણા કવીન્દ્રનું જીવનદર્શનકાકા કાલેલકરવિવેચન
આપણો કાવ્યવારસોઉમાશંકર જોશીવિવેચન૧૩
રવીન્દ્રનાથનો શિશુભાવજયંતીલાલ આચાર્યવિવેચન૨૭
ટાગોરનાં શિશુકાવ્યોજયન્ત પાઠકવિવેચન૩૧
રવીન્દ્રનાથનાં બે ગીતો: (૧) ચાંદેર હાસિર બાંધ... (૨) ફાગુનેર શુરુ હતેઇ....કંચનલાલ મામાવાળાઅનુવાદ૩૪
પરિષદ પરીક્ષાઓનું પરિણામ અને સૂચનાસંકલિતઅહેવાલ૪૯
૧૯૬૧-૬૨: ડિસે.-ફેબ્રુ., અંક: ૨; ૨૧મું અધિવેશન કલકત્તા વિશેષાંકગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૧મું અધિવેશનસંકલિતઅહેવાલ
ઉદબોધનપ્રવચનતારાશંકર બંદ્યોપાધ્યાયવિવેચન૧૨
આધુનિક બંગાળી કવિતાબુદ્ધદેવ બસુવિવેચન૧૭
ગુજરાતી કવિતાઉમાશંકર જોશીવિવેચન૧૯
થોડું ગુજરાતી નાટક વિશેગુલાબદાસ બ્રોકરવિવેચન૨૨
ગુજરાતી નવલિકાસુરેશ હ. જોષીવિવેચન૨૬
નવલકથા વિશેયશવંત શુક્લવિવેચન૨૯
પરિષદ પરીક્ષાઓનું પરિણામસંકલિતઅહેવાલ૩૨
૧૯૬૨: પત્રિકા-૧ (અનિયતકાલિક); સંપાદકો: નગીનદાસ પારેખ, યશવન્ત શુક્લ, પીતાંબર પટેલ, જયંત કોઠારી‘કલાન્ત કવિ’માં કર્તૃત્વનો પ્રશ્નભૃગુરાય અંજારિયાવિવેચન
૧૯૬૨: પત્રિકા-૨-૩-૪ (અનિયતકાલિક); બીજું જ્ઞાનસત્ર (દાહોદ) વિશેષાંકજ્ઞાનસત્ર બીજું: દાહોદ સંક્ષિપ્ત અહેવાલસંકલિતઅહેવાલ
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતાભોગીલાલ ગાંધીવિવેચન૧૧
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા‘સ્નેહરશ્મિ’વિવેચન૧૭
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતારઘુવીર ચૌધરીવિવેચન૨૪
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતાજશભાઈ કા. પટેલવિવેચન૨૭
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતાકૃષ્ણકાન્ત કડકિયાવિવેચન૩૦
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતાહીરાલાલ મહેતાવિવેચન૩૧
પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતાકાકાસાહેબ કાલેલકરવિવેચન૩૩
રાષ્ટ્રીય એકાત્મતાની ગંગોત્રીઉમાશંકર જોશીવિવેચન૪૩
બીજી બેઠક: સાહિત્ય અને સુરુચિ છૂટાછવાયા વિચારોકાકા કાલેલકરવિવેચન૪૯
બીજી બેઠક: સાહિત્ય અને સુરુચિઉશનસ્વિવેચન૫૪
બીજી બેઠક: સાહિત્ય અને સામાન્ય વાચક્ધાી રુચિભોળાભાઈ પટેલવિવેચન૬૪
બીજી બેઠક: સાહિત્ય અને સુરુચિચંદ્રકાન્ત શેઠવિવેચન૬૮
ત્રીજી બેઠક: સાહિત્યમાં હાસ્ય અને કરુણકાકાસાહેબ કાલેલકરવિવેચન૬૯
ત્રીજી બેઠક: હાસ્ય અને કરુણજયન્ત પાઠકવિવેચન૭૪
ત્રીજી બેઠક: હાસ્યજશવંત શેખડીવાળાવિવેચન૮૧
ત્રીજી બેઠક: સાહિત્યિક સુ-રુચિઉમાશંકર જોશીવિવેચન૯૨
ત્રીજી બેઠક: સાહિત્ય અને સુરુચિસુરેશ જોષીવિવેચન૯૬
ત્રીજી બેઠક: સુરુચિ માટે લેખકોની જવાબદારીપીતાંબર પટેલવિવેચન૧૦૩
૧૯૬૩: પત્રિકા-૧ (અનિયતકાલિક)ગુજરાતી ‘મ્’નો વિકાસહરિવલ્લભ ચૂ. ભાયાણીવિવેચન
સાહિત્ય અને જીવનમૂલ્યોસી. એન. પટેલવિવેચન
કવિતાનો પ્રભાવ અને પ્રતિકાર: (પ્લેટોનું સાહિત્યવિવેચન)જયંત કોઠારીવિવેચન૧૬
આત્મચરિત્ર: દુ:સાધ્ય સાહિત્યપ્રકારઉપેન્દ્ર ર. ભટ્ટવિવેચન૩૫
ત્રણ ગ્રંથાવલોકન : (૧) ‘આર્દ્રા’ ઉશનસ્ (૨) ‘શાંત કોલાહલ’ રાજેન્દ્ર શાહ (૩) ‘ફંટાતા રસ્તા’ પ્રિયકાન્ત પરીખજયંત પાઠકગ્રંથાવલોકન૪૧
૧૯૬૩: પત્રિકા-૨ (અનિયતકાલિક)સુદામાચરિત્ર: એક મૈત્રીકાવ્યનગીનદાસ પારેખવિવેચન૪૯
કાવ્યમાં ‘પ્રસ્તુત’ અને ‘અપ્રસ્તુત’‘પ્રાસન્નેય’વિવેચન૭૯
કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન)જયંત કોઠારીવિવેચન૮૬
સત્ય-રુચિ-સૌંદર્યચાર્લ્સ બોદલેરવિવેચન૧૦૨
૧૯૬૩: પત્રિકા-૩ (અનિયતકાલિક)કવિતા અને છંદહીરાબહેન પાઠકવિવેચન૧૦૩
કવિતા અને છંદકેશુભાઈ પટેલવિવેચન૧૧૪
કવિતા અને છંદચંદ્રકાન્ત શેઠવિવેચન૧૧૯
કવિતા અને છંદ (‘ગુજરાતીના અધ્યાપક સંઘ’ના ૧૯૬૩ના સંમેલનમાં રજૂ થયેલાં વક્તવ્યો)યશવંત શુક્લવિવેચન૧૨૨
કવિતાની પ્રાણપ્રતિષ્ઠા(ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૨)જયંત કોઠારીવિવેચન૧૨૫
‘સરસ્વતીચંદ્ર’નો અંતસી. એન. પટેલવિવેચન૧૩૦
૧૯૬૪: પત્રિકા-૧ (અનિયતકાલિક); સંપાદકો: મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, જયંત કોઠારીકવિવરની પ્રતિભા અને કુરુક્ષેત્રનું મહાકાવ્યર. છો. પરીખવિવેચન૧-૯૪
૧૯૬૪: પત્રિકા-૨ (અનિયતકાલિક); સંપાદકો: મનસુખલાલ ઝવેરી, જયંત કોઠારીશેક્સપિયરની આંતરયાત્રાસી. એન. પટેલવિવેચન૯૫
કવિતાની પ્રાણપ્રતિષ્ઠા(ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૩)જયંત કોઠારીવિવેચન૧૦૪
સુદામાચરિત્ર: એક મૈત્રીકાવ્ય?જયંત કોઠારીવિવેચન૧૧૩
ઇતિહાસનો દુરુપયોગકનુભાઈ જાનીવિવેચન૧૨૦
ગ્રંથાવલોકન : (‘ગોવર્ધનરામ: એક અધ્યયન’, લે. રમણલાલ જોશી)દિલાવરસિંહ જાડેજાગ્રંથાવલોકન૧૨૯
૧૯૬૫: પત્રિકા-૧ (અનિયતકાલિક)ગળતેશ્વરના દર્શનેઉશનસ્કવિતા
જ્ઞાનસત્ર ત્રીજું : વાડાસિનોરરમણીકલાલ જ. દલાલઅહેવાલ
સાહિત્યકારની શોધકાકા કાલેલકરવિવેચન૨૨
પરા વાણીનો પુત્રકિશનસિંહ ચાવડાવિવેચન૩૦
સ્વાગતમંત્રીનું નિવેદનશશીકાન્ત કડકિયાનિવેદન૩૪
સ્વાગતપ્રમુખનું પ્રવચનનટવર મોદીપ્રવચન૩૬
સાહિત્યકાર શું શોધે છે? : પ્રથમ બેઠકઉશનસ્વિવેચન૪૧
સાહિત્યકાર શું શોધે છે? : પ્રથમ બેઠક (ભાવકની નજરે)રઘુવીર ચૌધરીવિવેચન૪૬
સાહિત્યકાર શું શોધે છે? : પ્રથમ બેઠકચંદ્રશંકર ભટ્ટવિવેચન૫૫
ઐતિહાસિક સાહિત્યકૃતિઓમાં ઇતિહાસનું તથ્ય : બીજી બેઠકહરિપ્રસાદ શાસ્ત્રીવિવેચન૫૭
ઐતિહાસિક સાહિત્યકૃતિઓમાં ઇતિહાસનું તથ્ય : બીજી બેઠકચંદ્રકાન્ત શેઠવિવેચન૬૧
ઐતિહાસિક સાહિત્યકૃતિઓમાં ઇતિહાસનું તથ્ય : બીજી બેઠકપ્રકાશ ન. શાહવિવેચન૭૪
સમૂહ માધ્યમ : ચોથી બેઠકભોગીલાલ ગાંધીવિવેચન૮૦
કલાઓમાં ઉપાદાન અને અભિવ્યક્તિના પ્રશ્નો : ત્રીજી બેઠકભોળાભાઈ પટેલવિવેચન૯૧
૧૯૬૫: પત્રિકા-૨કવિતામાં પરંપરાવિચ્છેદરામપ્રસાદ પ્રે. બક્ષીવિવેચન૯૭
વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિ: પરિચયાત્મક નોંધગૌરીપ્રસાદ ચુ. ઝાલાવિવેચન૧૦૬
‘ફલહલિ’ કે ફલહુલિ’હરિવલ્લભ ભાયાણીશબ્દચર્યા૧૧૧
હેમ્લેટ (અંક: ૧, દૃશ્ય: ૪)મનસુખલાલ ઝવેરીનાટ્ય-અનુવાદ૧૧૭
૧૯૬૬: પત્રિકા-૧ સંપાદક: ગુલાબદાસ બ્રોકર; ગુ. સા. પ. ૨૩મું અધિવેશન: સૂરતગુ. સા. પ. ૨૩મું અધિવેશન: સૂરતસંકલિતઅહેવાલ
પૂ. કાકાસાહેબનો પત્ર (‘જીવનવ્યવસ્થા’ પુસ્તકનો મળેલ પુરસ્કાર-રકમ પરિષદને ભેટ આપવા અંગે)કાકા કાલેલકરપત્ર
થોડું પશ્ચાદ્-દર્શન (૨૫-૧૨-૬૫ના રોજ ‘તુલસીદલ’ સંદર્ભે નર્મદચંદ્રકનો સ્વીકાર કરતાં વાંચેલું ક્યાંક ફેરફાર સાથે)સુંદરજી બેટાઈવિવેચન૧૨
‘તુલસીદલ’ (આર્યકુલની કવિતા)ઉશનસ્વિવેચન૧૮
વિશ્વચેતના અને સર્જાતું સાહિત્યઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટવિવેચન૨૫
કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૪)જયંત કોઠારીવિવેચન૩૦
૧૯૬૬: પત્રિકા-૨બસો વર્ષ પૂર્વે સ્થપાયેલી ભુજની વ્રજભાષા કવિ પાઠશાળાડૉ. મંજુલાલ મજમુદારવિવેચન૩૭
ભારતની ભાવમૂર્તિ અને તેનો પ્રક્ષેપગુલાબદાસ બ્રોકરનિબંધ૪૮
રસસિદ્ધાંતનો સંદર્ભગ્રંથરઘુવીર ચૌધરીવિવેચન૫૭
‘વહી જતી પાછળ રમ્યઘોષા’દિલાવરસિંહ જાડેજાવિવેચન૬૮
૧૯૬૬: પત્રિકા-૩કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’: એક દૃષ્ટિભોગીલાલ જ. સાંડેસરાવિવેચન૭૩
અખિલાઈની હૃદયધર્મી અભિવ્યક્તિહસિત બૂચવિવેચન૮૦
માલાર્મે અને વાલેરીની કાવ્યવિચારણા: ૧ભોળાભાઈ પટેલવિવેચન૮૮
શેક્સપિયરનાં નાટકોના ગુજરાતી અનુવાદોવિનોદ અધ્વર્યુવિવેચન૯૫
૧૯૬૬: પત્રિકા-૪ ચોથું જ્ઞાનસત્ર (દ્વારકા) વિશેષાંક: ૧પ્રસ્થાનનાં પગલાં : (‘મહાપ્રસ્થાન’ ઉમાશંકર જોશી)સુન્દરમ્વિવેચન૧૧૩
સ્વાગતવચનસુંદરજી બેટાઈપ્રવચન૧૩૫
સ્વાગતમંત્રીનું પ્રવચનપુષ્કરભાઈ ગોકાણીપ્રવચન૧૩૮
નવલકથા નવું ઉત્થાનદિલાવરસિંહ જાડેજાવિવેચન૧૪૦
અસ્તિત્વવાદ અને વેદાંતમાં કર્મમાર્ગપુષ્કરભાઈ ગોકાણીવિવેચન૧૪૬
ચોથું જ્ઞાનસત્ર : સંક્ષિપ્ત અહેવાલસંકલિતઅહેવાલ૧૪૮
૧૯૬૭: પત્રિકા-૧ ચોથું જ્ઞાનસત્ર (દ્વારકા) વિશેષાંક: ૨કલા અને આકૃતિ (ઊર્મિકાવ્ય પરત્વે આકૃતિચિંતન)ઉશનસ્વિવેચન
કલામાં આકૃતિસિતાંશુ મહેતાવિવેચન
‘આકૃતિ’, ‘રૂપ’ અને ‘મહત્ત્વ’ હરિવલ્લભ ભાયાણીવિવેચન૧૨
આકૃતિવાદ(લેખકનું નામ છપાયું નથી)વિવેચન૨૦
કલામાં આકૃતિભોળાભાઈ પટેલવિવેચન૨૩
કલામાં આકૃતિસુસ્મિતા મ્હેડવિવેચન૨૭
નવલકથાનું ઉત્થાન સ્વરૂપષ્ટિએહસિત હ. બૂચવિવેચન૩૪
નવલકથા નવું ઉત્થાનદિગીશ મહેતાવિવેચન૪૧
નવલકથા નવું ઉત્થાનચન્દ્રકાન્ત મહેતાવિવેચન૪૪
નવલકથા નવું ઉત્થાનભારતી દલાલવિવેચન૪૭
૧૯૬૭: પત્રિકા-૨ગુજરાતી સાહિત્યમાં આકૃતિવાદગુલાબદાસ બ્રોકરવિવેચન૫૧
માલાર્મે-વાલેરીની કાવ્યવિચારણા : ૨ભોળાભાઈ પટેલવિવેચન૫૬
કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૫)જયંત કોઠારીવિવેચન૬૪
૧૯૬૭: પત્રિકા-૩‘ચક્રવાકમિથુન’: એક દર્શનરામપ્રસાદ પ્રે. બક્ષીવિવેચન૮૩
અસ્તિત્વવાદ: એક વિશ્લેષણભોગીલાલ ગાંધીવિવેચન૯૨
ઑથેલોની ઉક્તિઓમનસુખલાલ ઝવેરીઅનુવાદ૧૦૯
મંત્રીનું નિવેદનઅહેવાલ૧૧૩
૧૯૬૮: પત્રિકા-૧આધુનિક ભારતીય સાહિત્યમાં ભારતીયતાઅનુ. વિનોદ અધ્વર્યુવિવેચન
સાહિત્યિક પ્રશ્નોત્તરીગુલાબદાસ બ્રોકરવિવેચન
ચાર જર્મન કવિતાચન્દ્રકાન્ત ટોપીવાળાવિવેચન૧૨
૧૯૬૮: પત્રિકા-૨ભાષાના વિકાસની વ્યૂહરચનાડૉ. પ્રબોધ પંડિતવિવેચન૧૭
‘વસંતવિજય’નું આકૃતિવિધાન એકદૃષ્ટિહ. ચૂ. ભાયાણીવિવેચન૨૭
કાન્તનાં નાટકોરમણલાલ જોશીવિવેચન૩૩
કાન્તનાં ઊર્મિકાવ્યોભોળાભાઈ પટેલવિવેચન૪૩
૧૯૬૮: પત્રિકા-૩ગુજરાતી વિવેચનસાહિત્યમાં રસમીમાંસા, થોડાંક અવલોકનો, થોડીક ચર્ચા પ્રમોદકુમાર પટેલવિવેચન૫૧
કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૬)જયંત કોઠારીવિવેચન૭૫
૧૯૬૮: પત્રિકા-૪ પાંચમું જ્ઞાનસત્ર (શારદાગ્રામ) વિશેષાંકવિભાગ: ૧ - ગાંધીજીરચિત ગુજરાતી સાહિત્યબાલમુકુન્દ દવેવિવેચન૯૯
ગુજરાતી કવિતામાં ગાંધીપ્રભાવનું સૂક્ષ્મ સ્તરઉશનસ્વિવેચન૧૦૨
ગાંધીજીના પત્રસાહિત્યમાં વ્યક્ત થતું કૌટુંબિક જીવનચન્દ્રકાન્ત મહેતાવિવેચન૧૦૬
ગાંધીજીનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવચન્દ્રશંકર ભટ્ટવિવેચન૧૧૧
ગાંધીરચિત સાહિત્ય: હિંદ સ્વરાજમધુસૂદન પારેખવિવેચન૧૧૫
ગાંધીજીરચિત ગુજરાતી સાહિત્યની સૂચિડાહ્યાભાઈ મો. પટેલવિવેચન૧૧૯
વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતારમેશ એમ. ત્રિવેદીવિવેચન૧૨૧
વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતાસુસ્મિતા મ્હેડવિવેચન૧૨૯
વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતાઅજય પાઠકવિવેચન૧૩૬
વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતાગંભીરસિંહ ગોહિલવિવેચન૧૪૩
વિભાગ: ૩ - રંગભૂમિને નાટકો કેમ મળતાં નથી?ધીરુભાઈ ઠાકરવિવેચન૧૪૫
વિભાગ: ૩ - રંગભૂમિને નાટકો કેમ મળતાં નથી?મહેન્દ્ર દવેવિવેચન૧૫૩
વિભાગ: ૩ - રંગભૂમિને નાટકો કેમ મળતાં નથી?મધુસૂદન પારેખવિવેચન૧૫૯
ગુજરાતી સાહિત્ય પરિષદનું પાંચમું જ્ઞાનસત્ર: શારદાગ્રામરમેશ મ. ભટ્ટઅહેવાલ૧૬૨
૧૯૬૯: પત્રિકા-૧ગોવર્ધનરામનું અને આનંદશંકરનું તત્ત્વજ્ઞાનરામપ્રસાદ પ્રે. બક્ષીવિવેચન
ગાંધીજીનો કલાવિચારમનસુખલાલ ઝવેરીવિવેચન
‘કલાત્મક આકૃતિ’ની સમસ્યા વિશે (Paul Sternના લેખ ‘On the Problem of Artistic Form’નો અનુવાદ)દીપક મહેતાઅનુવાદ૨૧
૧૯૬૯: પત્રિકા-૨મહાભારતની મુખ્ય વાચનાઓહરિપ્રસાદ શાસ્ત્રીવિવેચન૩૩
સાહિત્ય, સમાજ અને વ્યક્તિહસિત હ. બૂચવિવેચન૪૭
ગુજરાતીનાં આખ્યાતિક રૂપો (ક્રિયારૂપો)હરિવલ્લભ ભાયાણીવિવેચન૫૪
રવીન્દ્રનાથની પ્રતિભાનું અપ્રતિમ સર્જન: ‘રાજા’કુમારપાળ દેસાઈવિવેચન૬૨
૧૯૬૯: પત્રિકા-૩પ્રો. ઠાકોર અને એઝરા પાઉન્ડનો કાવ્યવિચારપ્રકાશ મહેતાવિવેચન૭૩
સાંપ્રત કાળના સાહિત્યમાં અર્વાચીનતાગુલાબદાસ બ્રોકરવિવેચન૮૩
સૂક્ષ્મતાનીદૃષ્ટિએ સાહિત્ય કે સંગીત?અજય પાઠકવિવેચન૯૧
૧૯૬૯: પત્રિકા-૪વર્તમાન ગુજરાતી વિવેચનામાં કેટલાંક નવીન વિચારવલણોપ્રમોદકુમાર પટેલવિવેચન૧૦૧
પ્રો. ઠાકોર: કાવ્યવિભાવક તરીકેપ્રકાશ મહેતાવિવેચન૧૨૭
૧૯૭૦: પત્રિકા-૧ગુજરાતી વ્યાકરણમાં પરિવર્તનકેશવરામ કા. શાસ્ત્રીવિવેચન
બાલકાવ્ય: વર્તમાન પદ્યપ્રકાર તરીકેમંજુલાલ ર. મજમુદારવિવેચન૧૪
૨૫મું અધિવેશન: અહેવાલદિલાવરસિંહ જાડેજા અને અજય પાઠકઅહેવાલ૨૮
પરિષદમંત્રીનું નિવેદનયશવંત શુક્લઅહેવાલ૩૬
૧૯૭૦: જુલાઈ-ઑગસ્ટ, પત્રિકા-૨ મહાભારતનું મૌસલપર્વ અધ્યાય: ૧-૪સુંદરજી બેટાઈઅનુવાદ૪૧
નવલિકા: ગઈકાલની અને આજનીગુલાબદાસ બ્રોકરવિવેચન૫૦
નવલકથાનું સ્વરૂપ: થોડી વિચારણાદીપક મહેતાવિવેચન૬૩
ચર્ચાપત્રરસિક ઝવેરીપત્ર૭૩
૧૯૭૦: સપ્ટે., પત્રિકા-૩ અદ્યતન કવિતા વિશે થોડુંકરામપ્રસાદ બક્ષીવિવેચન૮૧
મહાભારતનું મૌસલપર્વ અધ્યાય: ૫-૭સુંદરજી બેટાઈઅનુવાદ૮૬
કલામાં આકૃતિ અને અંતસ્તત્વનો સંબંધ: એક દૃષ્ટિબિંદુપ્રકાશ મહેતાવિવેચન૯૪
૧૯૭૦: ડિસે., પત્રિકા-૪ છઠ્ઠું જ્ઞાનસત્ર (ઈડર) વિશેષાંકગુજરાતી સાહિત્ય પરિષદનું છઠ્ઠું જ્ઞાનસત્રનરોત્તમ વાળંદઅહેવાલ૧૦૯
સાહિત્યમાં હાસ્યરસ (પહેલી બેઠક)બકુલ ત્રિપાઠીવિવેચન૧૧૬
સાહિત્યમાં હાસ્યરસ (પહેલી બેઠક)જયન્ત પાઠકવિવેચન૧૨૨
પારસી નવલકથામાં હાસ્યરસમધુસૂદન પારેખવિવેચન૧૩૦
હાસ્યવિચાર: થોડો પાયાનો ને પ્રાથમિકમહેશકુમાર ધોળકિયાવિવેચન૧૩૪
વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક યુગમાં સર્જનાત્મક સાહિત્ય (ત્રીજી બેઠક)અનિરુદ્ધ બ્રહ્મભટ્ટવિવેચન૧૩૮
આજની નવલિકા (બીજી બેઠક)દિલાવરસિંહ જાડેજાવિવેચન૧૪૬
આજની નવલિકા: કેટલાક વિચારોચંદુલાલ સેલારકાવિવેચન૧૫૦
નવી નવલિકાચન્દ્રકાન્ત મહેતાવિવેચન૧૫૫
નવલિકાની વર્કશોપનલિન ડી. દેસાઈવિવેચન૧૫૯
‘ખરા બપોર’નો વાર્તાવૈભવભોળાભાઈ પટેલવિવેચન૧૬૨